Breaking
Gujarat Mantrimandal 2023: ગુજરાત મંત્રી મંડળ 2023, મંત્રી મંડળ ગુજરાત, ગુજરાત નવું મંત્રી મંડળ pdf, મંત્રી મંડળ ગુજરાત Gujarat Tabela Loan Yojana 2023: તબેલા લોન યોજના કેવી રીતે મેળવવી, તબેલા બનાવવા માટેની લોન યોજના, પશુપાલન લોન યોજના 2023 ગુજરાત, Tabela Sahay Yojana, જાણો સંપૂર્ણ માહિતી Khalnayak Returns: ૩૩ વર્ષ બાદ સંજુ બાબાનો ફરી ધમાકો, પત્ની માન્યતા માટે ભાવુક થયા સંજય દત્ત Gujarat Pashupalan Yojana 2023: પશુપાલન યોજના ફોર્મ 2023, પશુ ખાણદાણ સહાય યોજના 2023, દેશી ગાય સહાય યોજના, ગાય યોજના ફોર્મ 2023, આઈ ખેડૂત પશુપાલન યોજના 2023 GPSC Bharti 2023: જીપીએસસી ભરતી, GPSC માં ડ્રગ ઇન્સ્પેક્શન ઓફિસરની પોસ્ટ પર ભરતી, GPSC ભરતી Gujarat na Jilla 2023 - ગુજરાતના જિલ્લા - ગુજરાતના તાલુકા - ગુજરાતમાં કુલ કેટલા ગામો છે? - ગુજરાતના જીલ્લા PDF, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ,પશ્ચિમ ગુજરાતના જિલ્લા, ગુજરાતના કુલ ગામડા SSC Recruitment 2023: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 307 જગ્યાઓ પર ભરતી, જુઓ શું છે અરજી પ્રક્રિયા અને અરજીની છેલ્લી તારીખ, SSC JHT Bharti 2023 AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી, 1025 જગ્યાઓ પર કરવામાં આવી રહી છે ભરતી GCERT 1 to 12 Paathyapustak: ધોરણ 1 થી 12 ના પાઠ્ય પુસ્તકો ડાઉનલોડ કરો, વેકેશનમાં અભ્યાસ કરવા કામ લાગશે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી મીડીયમ ફ્રી પુસ્તક ડાઉનલોડ New BPL list of gujarat announced: BPL નું નવું લિસ્ટ જાહેર, અહીંથી ચેક કરો તમારા ગામનું લિસ્ટ

AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી, 1025 જગ્યાઓ પર કરવામાં આવી રહી છે ભરતી

AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી, 1025 જગ્યાઓ પર કરવામાં આવી રહી છે ભરતી
AMC Recruitment 2023: અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી, 1025 જગ્યાઓ પર કરવામાં આવી રહી છે ભરતી, અરજી કેવી રીતે કરવી ?, અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે?, અરજી કરવા માટે શું ડોક્યુમેન્ટ જોઈ એ? Ahmedabad Municipal Corporation Recruitmentમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? તે બધું આપણે નીચે લેખમાં જણાવી શું. અમદાવાદ મહાનગરપાલિકા માં અરજી કરવા માટેની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2023

AMC Recruitment 2023 - અમદાવાદ મહાનગરપાલિકા  - Ahmedabad Municipal Corporation Recruitment


AMC Recruitment 2023 - અમદાવાદ મહાનગરપાલિકા  - Ahmedabad Municipal Corporation Recruitment

સંસ્થાનું નામ અમદાવાદ મહાનગરપાલિકા – Ahmedabad Municipal Corporation
છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2023
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ગુજરાત
વેબસાઈટ ahmedabadcity.gov.in

મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 01 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 04 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 18 સપ્ટેમ્બર 2023 છે.


પોસ્ટ નું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મેડીકલ ઓફીસર, લેબ ટેકનીશીયન, ફાર્માસીસ્ટ, ફીમેલ હેલ્થ વર્કર તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.


AMCમાં 1025 જગ્યાઓ પર ભરતી 

AMCની આ ભરતીમાં મેડીકલ ઓફીસરની 87, લેબ ટેકનીશીયનની 78, ફાર્માસીસ્ટની 83, ફીમેલ હેલ્થ વર્કરની 435 તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની 344 આમ કુલ 1027 જગ્યા ખાલી છે.


પગાર ધોરણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં પસદંગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલાં રૂપિયા પગાર ચૂકવવામાં આવશે તેનો જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

પસંદગીની પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવાર દ્વારા ભરતી ના ફોર્મ ભરાઈ ગયા બાદ લાયક ઉમેદવારની પસદંગી ઇન્ટરવ્યૂ અથવા લેખિત પરીક્ષા અથવા સ્કીલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. ઉમેદવાર પસદંગી કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થાનું નામ પાસે રહેશે.


વયમર્યાદા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની આ ભરતીમાં અરજી કરવા માટે કોઈ વયમર્યાદા અંગે કોઈ ઉલ્લેખ નથી.



નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.
GujaratSaarthi

GujaratSaarthi

Reporting for Gujarat Saarthi. Focused on bringing verified and impactful stories directly to our readers with journalism of integrity.

play_circle Video News

Video
play_arrow

Exclusive: Inside Bhavnagar's New Heritage Museum

Video
play_arrow

The Future of Bhavnagar: Smart Traffic Management

Video
play_arrow

Highlights: Saurashtra Cultural Fest 2024