Breaking
Gujarat Mantrimandal 2023: ગુજરાત મંત્રી મંડળ 2023, મંત્રી મંડળ ગુજરાત, ગુજરાત નવું મંત્રી મંડળ pdf, મંત્રી મંડળ ગુજરાત Gujarat Tabela Loan Yojana 2023: તબેલા લોન યોજના કેવી રીતે મેળવવી, તબેલા બનાવવા માટેની લોન યોજના, પશુપાલન લોન યોજના 2023 ગુજરાત, Tabela Sahay Yojana, જાણો સંપૂર્ણ માહિતી Khalnayak Returns: ૩૩ વર્ષ બાદ સંજુ બાબાનો ફરી ધમાકો, પત્ની માન્યતા માટે ભાવુક થયા સંજય દત્ત Gujarat Pashupalan Yojana 2023: પશુપાલન યોજના ફોર્મ 2023, પશુ ખાણદાણ સહાય યોજના 2023, દેશી ગાય સહાય યોજના, ગાય યોજના ફોર્મ 2023, આઈ ખેડૂત પશુપાલન યોજના 2023 GPSC Bharti 2023: જીપીએસસી ભરતી, GPSC માં ડ્રગ ઇન્સ્પેક્શન ઓફિસરની પોસ્ટ પર ભરતી, GPSC ભરતી Gujarat na Jilla 2023 - ગુજરાતના જિલ્લા - ગુજરાતના તાલુકા - ગુજરાતમાં કુલ કેટલા ગામો છે? - ગુજરાતના જીલ્લા PDF, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ,પશ્ચિમ ગુજરાતના જિલ્લા, ગુજરાતના કુલ ગામડા SSC Recruitment 2023: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 307 જગ્યાઓ પર ભરતી, જુઓ શું છે અરજી પ્રક્રિયા અને અરજીની છેલ્લી તારીખ, SSC JHT Bharti 2023 AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી, 1025 જગ્યાઓ પર કરવામાં આવી રહી છે ભરતી GCERT 1 to 12 Paathyapustak: ધોરણ 1 થી 12 ના પાઠ્ય પુસ્તકો ડાઉનલોડ કરો, વેકેશનમાં અભ્યાસ કરવા કામ લાગશે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી મીડીયમ ફ્રી પુસ્તક ડાઉનલોડ New BPL list of gujarat announced: BPL નું નવું લિસ્ટ જાહેર, અહીંથી ચેક કરો તમારા ગામનું લિસ્ટ

New BPL list of gujarat announced: BPL નું નવું લિસ્ટ જાહેર, અહીંથી ચેક કરો તમારા ગામનું લિસ્ટ

New BPL list of gujarat announced: BPL નું નવું લિસ્ટ જાહેર, અહીંથી ચેક કરો તમારા ગામનું લિસ્ટ
New BPL list of gujarat announced: BPL New List: BPL લીસ્ટ ગુજરાત: દેશમાં દર 10 વર્ષે કરવામા આવતી વસ્તી ગણતરીમાં લોકોની આવક અને કુટુંબની સ્થિતિના આધારે દરેક ગામની અને રાજયની BPL યાદી તૈયાર કરવામાં આવે છે. આ BPL યાદી કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર રાજ્યવાર ડીકલેર કરવામાં આવે છે. ઘણા લોકો તેમનુ BPL LIST 2023 મા નામ છે કે નહિ તે જોવા માંગતા હોય છે.અને BPL લીસ્ટ મા નામ હોય તો તેને આધારે ઘણા લાભ મળતા હોય છે. ચાલો જોઇએ BPL લીસ્ટ મા નામ કેમ ચેક કરવુ ?

New BPL list of gujarat announced,BPL new list


New BPL list of Gujarat Announced

નામ બી.પી.એલ. યાદી ( BPL new list )
સંસ્થા ભારત સરકાર
લાભાર્થી ગરીબી રેખાની નીચે આવતા પરિવારો
હેતુ ઓફીસીયલ વેબસાઈટ દ્વારા યાદીમાં નામ જોવાની સુવિધા
વેબસાઇટ https://dcs-dof.gujarat.gov.in/live-info.htm


BPL કાર્ડ માટે પાત્રતા

BPL કાર્ડ મેળવવા માટેનો મુખ્ય માપદંડ એ છે કે દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી અંતર્ગત તેનો સમાવેશ ગરીબી રેખા નીચે થયેલો હોવો જોઇએ.


BPL યાદી થી થતા લાભ

BPL લીસ્ટમ નામ આવવાથી નીચે મુજબના લાભ મળવાપાત્ર છે.
  • જે લોકોનું નામ BPL list યાદીમાં હોય તેમને સરકાર દ્વારા ઘણી સરકારી યોજનાઓનો લાભ મળે છે.
  • દેશની ગરીબી રેખા નીચે આવતા લોકો ઘરે બેઠા ઓફીસીયલ વેબસાઈટ દ્વારા બીપીએલ યાદીમાં પોતાનું નામ સરળતાથી જોઈ શકે છે.
  • સરકાર RTE અંતર્ગત આપવામા આવતા એડમીશનમા પણ નિયત BPL સ્કોર ધરાવતા લોકોને અગ્રતા મળે છે.
  • ગરીબી રેખા નીચે આવતા લોકોને સરકારી યોજનાઓમા વધારાની મદદ મળશે. જેનાથી તેમના બાળકોને શિષ્યવૃતિની સાથે રોજગાર પણ મળી શકે છે.
  • BPL list માં નામ હોવાથી પ્રથમ ફાયદો એ થશે કે ગરીબી રેખા નીચે આવતા લોકોને સબસિડીવાળા દરે અને સસ્તા અનાજની દુકાન પર રાશન મળે છે, જેમાં ઘઉં, ચોખા, કઠોળ અને તેલ વગેરેનો સમાવેશ થાય છે.
  • બીપીએલ કાર્ડ ધરાવતા નાગરિકોને આરોગ્ય, શિક્ષણ, સરકારી યોજનાઓમાં કેટલીક છૂટ મળે છે.
  • દેશના ખેડૂતને BPL ધારક હોવાનો લાભ વિવિધ યોજનાઓમા મળે છે.

BPL List કેમ ચેક કરવુ ?

તમારા ગામનુ BPL List ચેક કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો.
  • સૌ પ્રથમ Socio Economic survey ની વેબસાઇટ ઓપન કરો.
  • https://ses2002.guj.nic.in/search_village.php લીંક પરથી પન સીધા આ વેબસાઇટ ઓપન કરી શકસો.
  • ત્યારબાદ તેમા તમારો જિલ્લો, તાલુકો અને ગામ સીલેકટ કરો.
  • ત્યાયારબાદ તમે જે સ્કોરનુ લીસ્ટ જોવા માંગો છો તે સીલેકટ કરો.
  • Submit બટન પર ક્લીક કરતા તમારા ગામનુ લીસ્ટ બતાવશે.

આ ઉપરાંત તમે https://dcs-dof.gujarat.gov.in વેબસાઇટ પરથી રેશનકાર્ડ ને લગતી વિગતો જોઇ શકો છો. આ રીતે તમે તમારા ગામનુ રેશન કાર્ડ લીસ્ટ જોઇ શકો છો.



BPL રેશનકાર્ડ ધારકોનુ List અહિં ક્લીક કરો
BPL List સ્કોર જોવા માટે અહિં ક્લીક કરો
GujaratSaarthi

GujaratSaarthi

Reporting for Gujarat Saarthi. Focused on bringing verified and impactful stories directly to our readers with journalism of integrity.

play_circle Video News

Video
play_arrow

Exclusive: Inside Bhavnagar's New Heritage Museum

Video
play_arrow

The Future of Bhavnagar: Smart Traffic Management

Video
play_arrow

Highlights: Saurashtra Cultural Fest 2024