Scheme Alerts

Get weekly summary of all new schemes.

send

Stay Updated Instantly!

Join our 50,000+ members on Telegram to get PDF links directly on your phone.

send Join Our Channel
×

SBI APPRENTICES Bharti 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં 6160 જગ્યાઓ પર એપ્રેન્ટિસ ભરતી, પગારધોરણ રૂ.15000

Home / Nokari / SBI APPRENTICES Bharti 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં 6160 જગ્યાઓ પર એપ્રેન્ટિસ ભરતી, પગારધોરણ રૂ.15000

SBI APPRENTICES Bharti 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં 6160 જગ્યાઓ પર એપ્રેન્ટિસ ભરતી, પગારધોરણ રૂ.15000

9/13/2023 10:06:00 AM
...
SBI APPRENTICES Bharti 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં 6160 જગ્યાઓ પર એપ્રેન્ટિસ ભરતી, પગારધોરણ રૂ.15000
SBI APPRENTICES Bharti 2023: સ્ટેટ બેંંકએ ભારતની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક છે. SBI બેંક મા ઘણી વખત મોટી ભરતીઓ આવતી રહે છે. SBI બેંક મા જોડાઇને કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આ એક સારી તક છે. SBI APPRENTICES Bharti અન્વયે 6160 જગ્યાઓ પર એપ્રેન્ટીસ ની ભરતી આવેલી છે. આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21-9-2023 છે. આ જગ્યાઓ પૈકી ગુજરાતમા 291 જગ્યાઓ છે. SBI બેંક ભરતી ની સંપૂર્ણ વિગતો જેવી કે ફોર્મ ભરવાની તારીખ, પગારધોરણ, શૈક્ષણિક લાયકાત વગેરે જેવી માહિતી આ પોસ્ટમા મેળવીશુ.


SBI APPRENTICES Bharti 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં 6160 જગ્યાઓ પર એપ્રેન્ટિસ ભરતી, પગારધોરણ રૂ.15000



SBI APPRENTICES Bharti 2023:

ભરતી સંસ્થા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
જગ્યાનુ નામ એપ્રેન્ટીસ
નોકરીનું સ્થળ ઓલ ઇન્ડીયા
છેલ્લીતારીખ 1-9-2023 થી 21-9-2023
વેબસાઈટ https://sbi.co.in


ખાલી જગ્યાઓ

SBI બેંક ની આ એપ્રેન્ટીસ ભરતી અન્વયે આખા ભારતમા વિવિધ રાજયોમા કુલ 6160 જગ્યાઓ પર ભરતી છે. જે પૈકી ગુજરાતમા કુલ 291 જગ્યાઓ પર ભરતી છે. જે વિવિધ શહેરોમા નીચે મુજબ છે.

  1. Ahmedabad- 60
  2. Amreli-9
  3. Anand-8
  4. Aravalli-3
  5. Banaskantha- 7
  6. Vadodara-26
  7. Surat-20
  8. Bharuch-7
  9. Bhavnagar-18
  10. Botad- 2
  11. Chhota Udaipur – 3
  12. Dahod –3
  13. Dangs- 1
  14. Devbhumi Dwarka–3
  15. Gandhinagar–14
  16. Gir Somnath–6
  17. Jamnagar – 7
  18. Junagadh – 10
  19. Kheda- 6
  20. Kutch- 8
  21. Mahisagar-2
  22. Mehsana-6
  23. Morbi-6
  24. Narmada-2
  25. Navsari-6
  26. Panchmahals-4
  27. Patan-3
  28. Porbandar-4
  29. Rajkot-18
  30. Sabarkantha- 4
  31. Surendranagar- 7
  32. Tapi-2
  33. Valsad-6

શૈક્ષણિક લાયકાત

આ એપ્રેન્ટીસ ભરતી માટે જરૂરી લાયકાત ગ્રેજયુએશન નિયત કરવામા આવેલ છે. ઉમેદવાર કોઇપન વિદ્યાશાખામા ગ્રેજયુએટ હોવા જોઇએ.


તાલીમ સમયગાળો

આ એપ્રેંટીસ ભરતી માટે તાલીમ સમયગાળો 1 વર્ષ રહેશે. એટલે કે ઉમેદવાર ને એપ્રેન્ટીસ અન્વયે 1 વર્ષ માટે નિમણૂંક આપવામા આવશે.


સ્ટાઇપન્ડ

આ ભરતી માટે પસંદ થયેલા ઉમેદવારને દર મહિને રૂ. 15000 સ્ટાઇપન્ડ મળવાપાત્ર છે. આ સિવાય અન્ય કોઇ ભથ્થા મળવાપાત્ર રહેશે નહી.


અરજી કેવી રીતે કરવી?

આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરવાના રહેશે.
  • એપ્રેન્ટિસની આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ sbi.co.in ઓપન કરવાની રહેશે.
  • આ વેબસાઈટના હોમ પેજ પર Careers ની લિંક પર ક્લિક કરો.
  • હવે Engagement of Apprentices Under The Apprentices લિંક પર ક્લીક કરો.
  • હવે પેજ પર આવેલું રજીસ્ટ્રેશન ફોર્મ મા પુરી માહિતી ભરો.
  • રજીસ્ટ્રેશન પછી એપ્લિકેશન ફી સબમિટ કરો.
  • છેલ્લે રજીસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરીને પ્રક્રિયા પૂર્ણ કરો.
  • એપ્લિકેશન પૂર્ણ થયા પછી તેની પ્રિન્ટ કાઢી સાચવી રાખો.

સીલેકશન પ્રોસેસ

SBI એપ્રેન્ટીસ ની આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી ઓનલાઇન લેખિત પરીક્ષા દ્વારા થનાર છે. આ અંગે જણાવી દઈએ કે આ પરીક્ષા સ્થાનિક ભાષામાં યોજવામાં આવનાર છે. લેખિત પરીક્ષામાં ઉમેદવારોને 100 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. એટલે કે પ્રશ્નપત્ર કુલ 100 માર્ક્સનું રહેશે. પરીક્ષા માટે ઉમેદવારોને 30 મિનિટનો સમય આપવામાં આવશે.

ઉમેદવારોને 13 પ્રાદેશિક ભાષાઓમાંથી કોઈ એક ભાષાનું પ્રશ્નપત્ર પસંદ કરવાનું હોય છે. જેમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષા ઉપરાંત આસામી, બંગાળી, કન્નડ, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ, ઉર્દૂ ભાષાઓનો સમાવેશ થાય છે.

એપ્લીકેશન ફી

જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી માટે રૂ. 300 ફી ઓનલાઇન ભરવાની હોય છે. જ્યારે SC, ST, PWBD કેટેગરીના ઉમેદવારોએ કોઈ એપ્લીકેશન ફી ભરવાની હોતી નથી. ભરતી પ્રક્રિયા અંગે વધુ માહિતી મેળવવા માટે ઉમેદવારોએ SBIની ઓફીસીયલ વેબસાઈટની મુલાકાત લેવી જોઈએ.



ભરતી નોટીફીકેશન હિં ક્લીક કરો
અરજી કરવા માટે અહિં ક્લીક કરો
Comments (0)
No comments yet. Be the first!

Leave a Reply

Home Menu Search