Breaking
Gujarat Mantrimandal 2023: ગુજરાત મંત્રી મંડળ 2023, મંત્રી મંડળ ગુજરાત, ગુજરાત નવું મંત્રી મંડળ pdf, મંત્રી મંડળ ગુજરાત Gujarat Tabela Loan Yojana 2023: તબેલા લોન યોજના કેવી રીતે મેળવવી, તબેલા બનાવવા માટેની લોન યોજના, પશુપાલન લોન યોજના 2023 ગુજરાત, Tabela Sahay Yojana, જાણો સંપૂર્ણ માહિતી Khalnayak Returns: ૩૩ વર્ષ બાદ સંજુ બાબાનો ફરી ધમાકો, પત્ની માન્યતા માટે ભાવુક થયા સંજય દત્ત Gujarat Pashupalan Yojana 2023: પશુપાલન યોજના ફોર્મ 2023, પશુ ખાણદાણ સહાય યોજના 2023, દેશી ગાય સહાય યોજના, ગાય યોજના ફોર્મ 2023, આઈ ખેડૂત પશુપાલન યોજના 2023 GPSC Bharti 2023: જીપીએસસી ભરતી, GPSC માં ડ્રગ ઇન્સ્પેક્શન ઓફિસરની પોસ્ટ પર ભરતી, GPSC ભરતી Gujarat na Jilla 2023 - ગુજરાતના જિલ્લા - ગુજરાતના તાલુકા - ગુજરાતમાં કુલ કેટલા ગામો છે? - ગુજરાતના જીલ્લા PDF, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ,પશ્ચિમ ગુજરાતના જિલ્લા, ગુજરાતના કુલ ગામડા SSC Recruitment 2023: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 307 જગ્યાઓ પર ભરતી, જુઓ શું છે અરજી પ્રક્રિયા અને અરજીની છેલ્લી તારીખ, SSC JHT Bharti 2023 AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી, 1025 જગ્યાઓ પર કરવામાં આવી રહી છે ભરતી GCERT 1 to 12 Paathyapustak: ધોરણ 1 થી 12 ના પાઠ્ય પુસ્તકો ડાઉનલોડ કરો, વેકેશનમાં અભ્યાસ કરવા કામ લાગશે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી મીડીયમ ફ્રી પુસ્તક ડાઉનલોડ New BPL list of gujarat announced: BPL નું નવું લિસ્ટ જાહેર, અહીંથી ચેક કરો તમારા ગામનું લિસ્ટ

Rajkot Mahanagar Palika Apprentice Bharti 2023: રાજકોટ મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસની 738 જગ્યાઓ માટે ભરતી

Rajkot Mahanagar Palika Apprentice Bharti 2023: રાજકોટ મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસની 738 જગ્યાઓ માટે ભરતી
Rajkot Mahanagar Palika Apprentice Bharti 2023: રાજકોટ મહાપાલિકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એપ્રેન્ટીસની 738 જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આઇટીઆઇ પાસ ઉમેદવારોને સરકારી કચેરીમાં કામ કરવાનો અનુભવ મળે તે માટે આ જાહેરાત આપવામાં આવી છે.

મહાપાલિકાની મહેકમ શાખા દ્વારા એપ્રેન્ટીસ યોજના હેઠળ ભરતી માટે જાહેરાત આપવામાં આવી છે. મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ વિવિધ ટ્રેડમાં ખાલી પડેલી 738 જગ્યા પર કામ કરવા માંગતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામં આવી છે. તા.23-8 થી તા.10-9 સુધીwww.rmc. gov.in પર આ અરજીઓ કરી શકાશે. જે તે ટ્રેડમાં સરકાર માન્ય આઇટીઆઇમાંથી જ કોર્ષ પાસ કરેલો હોવો અનિવાર્ય છે.

રાજય સરકાર દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં જુદા જુદા અભ્યાસ કરનાર છાત્રોને જે તે શહેર, જિલ્લા કે તાલુકા કક્ષાએ આવેલી સરકારી કચેરીમાં કામનો અનુભવ આપવામાં આવે છે. દર મહિને ફિકસ સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. 11 મહિના માટે આ નિમણુંક આપવામાં આવે છે. ઇજનેરી, વહીવટી, હિસાબી, આરોગ્ય, સોલીડ વેસ્ટ સહિતની શાખાઓમાં આ ઉમેદવારોને કામ કરવાની તક આપવામાં આવે છે જે ભવિષ્યમાં તેમને નોકરી માટેની અરજી માટે પણ ઉપયોગી બને છે.

Rajkot Mahanagar Palika Apprentice Bharti 2023, RMC Recruitment 2023


RMC Recruitment 2023

RMC Recruitment 2023: રાજકોટ મહાનગરપાલીકા ભરતી: એપ્રેન્ટીસ ભરતી: Rajkot Municipal Corporation Recruitment: રાજકોટ મહાનગરપાલીકા એ ગુજરાતની મોટી મહાનગરપાલીકા પૈકીની એક છે. રાજકોટ મહાનગરપાલીકા મા અવાર નવાર મોટી ભરતીઓ આવતી રહે છે. હાલમા જ એક આવી મોટી ભરતી એપ્રેન્ટીસ માટે બહાર પડી છે. જેમા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. RMC Recruitment 2023 અન્વયે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત 738 જગ્યાઓ ભરવા માટે ઓનાલાઇન અરજીઓ મંગાવવામા આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી

ભરતી સંસ્થા રાજકોટ મહાનગરપાલિકા Rajkot Mahanagar Palika
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ રાજકોટ, ગુજરાત
છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર 2023
વેબસાઈટ www.rmc.gov.in


ખાલી જગ્યા

રાજકોટ મહાનગરપાલીકા ભરતી મા એપ્રેન્ટીસ ની નીચે મુજબની 738 જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે.


વાયરમેન મિકેનિક મોટર વ્હિકલ
પ્રોગ્રામિગ એન્ડ સીસ્ટમ એડમિનિસ્ટ્રેશન આસિસ્ટન્ટ
ફિટર લાઇનમેન
ઇલેક્ટ્રિશીયન કારમેન્ટર
પ્લમ્બર મિકેનીક
ડિઝલ મિકેનીક માળી
સર્વેયર વેલ્ડર
પમ્પ ઓપરેટર પેઇન્ટર
કોલ સેન્ટર આસિસ્ટન્ટ લાઇબ્રેરી આસિસ્ટન્ટ
હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર


એપ્રેન્ટીસ ભરતી ઓનલાઇન અરજી

  • RMC Recruitment 2023 અન્વયે નીચેની વિગતે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
  • સરકાર દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવનાર છે. એપ્રેન્ટીસશીપનો સમયગાળો પુર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે તેમજ અગાઉ એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ ઉમેદવારો અરજી કરી શકસે નહી.
  • ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન અરજી જ કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા.10-09-2023 છે.
  • સંબધિત ટ્રેડમાં ફક્ત આઈ.ટી.આઈ પાસ ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે. અગાઉ એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહિ.
  • મેરીટ મુજબ પસંદગી પામેલ ઉમેદવારોનું લીસ્ટ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર અપલોડ કરવાના આવશે. તથા જે તે સમયે પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવે ત્યારે ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો/ડોક્યુમેન્ટ્સ સાથે હાજર થવાનું રહેશે.
  • પસંદગી પામેલ એપ્રેન્ટીસોને સરકાર દ્વારા નિયત થયેલી રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે.


એપ્રેન્ટિસ નોટિફિકેશન અહિં ક્લીક કરો
અરજી કરવા માટે અહિં ક્લીક કરો
GujaratSaarthi

GujaratSaarthi

Reporting for Gujarat Saarthi. Focused on bringing verified and impactful stories directly to our readers with journalism of integrity.

play_circle Video News

Video
play_arrow

Exclusive: Inside Bhavnagar's New Heritage Museum

Video
play_arrow

The Future of Bhavnagar: Smart Traffic Management

Video
play_arrow

Highlights: Saurashtra Cultural Fest 2024