Breaking
Gujarat Mantrimandal 2023: ગુજરાત મંત્રી મંડળ 2023, મંત્રી મંડળ ગુજરાત, ગુજરાત નવું મંત્રી મંડળ pdf, મંત્રી મંડળ ગુજરાત Gujarat Tabela Loan Yojana 2023: તબેલા લોન યોજના કેવી રીતે મેળવવી, તબેલા બનાવવા માટેની લોન યોજના, પશુપાલન લોન યોજના 2023 ગુજરાત, Tabela Sahay Yojana, જાણો સંપૂર્ણ માહિતી Khalnayak Returns: ૩૩ વર્ષ બાદ સંજુ બાબાનો ફરી ધમાકો, પત્ની માન્યતા માટે ભાવુક થયા સંજય દત્ત Gujarat Pashupalan Yojana 2023: પશુપાલન યોજના ફોર્મ 2023, પશુ ખાણદાણ સહાય યોજના 2023, દેશી ગાય સહાય યોજના, ગાય યોજના ફોર્મ 2023, આઈ ખેડૂત પશુપાલન યોજના 2023 GPSC Bharti 2023: જીપીએસસી ભરતી, GPSC માં ડ્રગ ઇન્સ્પેક્શન ઓફિસરની પોસ્ટ પર ભરતી, GPSC ભરતી Gujarat na Jilla 2023 - ગુજરાતના જિલ્લા - ગુજરાતના તાલુકા - ગુજરાતમાં કુલ કેટલા ગામો છે? - ગુજરાતના જીલ્લા PDF, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ,પશ્ચિમ ગુજરાતના જિલ્લા, ગુજરાતના કુલ ગામડા SSC Recruitment 2023: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 307 જગ્યાઓ પર ભરતી, જુઓ શું છે અરજી પ્રક્રિયા અને અરજીની છેલ્લી તારીખ, SSC JHT Bharti 2023 AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી, 1025 જગ્યાઓ પર કરવામાં આવી રહી છે ભરતી GCERT 1 to 12 Paathyapustak: ધોરણ 1 થી 12 ના પાઠ્ય પુસ્તકો ડાઉનલોડ કરો, વેકેશનમાં અભ્યાસ કરવા કામ લાગશે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી મીડીયમ ફ્રી પુસ્તક ડાઉનલોડ New BPL list of gujarat announced: BPL નું નવું લિસ્ટ જાહેર, અહીંથી ચેક કરો તમારા ગામનું લિસ્ટ

Pashu Sanchalit Vavaniyo Yojana: પશુ સંચાલિત વાવણીયો યોજના ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું - ikhedut portal registration

Pashu Sanchalit Vavaniyo Yojana: પશુ સંચાલિત વાવણીયો યોજના ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું - ikhedut portal registration
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અમલમાં છે તેમ છતાં કેટલાક ખેડૂતોને તે યોજના વિશે પુરતી માહિતી હોતી નથી આથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને યોજનાની સરળ સમજુતી મળી રહે અને સહેલાઈથી યોજના માટે ફોર્મ ભરી શકે તેના માટે આઈ ખેડૂત પોર્ટલ ( ikhedut Portal ) યોજના શરુ કરવામાં આવી છે.

Pashu Sanchalit Vavaniyo Yojana: પશુ સંચાલિત વાવણીયો યોજના ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું - ikhedut portal registration


Pashu Sanchalit Vavaniyo Yojana

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી મોટાભાગની યોજનાઓ એ ખેડૂતોનું જીવનધોરણનું સ્તર ઊંચું લાવવા તેમજ તેમના વિવિધ કલ્યાણકારી કાર્યો માટે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાત રાજયે છેલ્લા દસ વર્ષમાં સરેરાશ 10 % થી વધુનો કૃષિ વિકાસદર પ્રાપ્ત કરેલ છે. ગુજરાત રાજય દ્વારા દેશમાં પ્રથમવાર કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવા કાર્યક્રમ આપેલ છે.

રાજયના ખેડુતોને ખેતી માટે જરૂરી ખેત સામગ્રી વિશે સમયસર માહિતી મળી રહે, અદ્યતન કૃષિ અંગેની માહિતી ઘર બેઠા મેળવી શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને આસાનીથી મળી રહે તથા હવામાન અને કૃષિ પેદાશોના બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા i-ખેડૂત પોર્ટલ શરૂ કરેલ છે.


ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આ પોર્ટલ પરથી ગુજરાતના ખેડૂતો ઘરે બેઠા વિવિધ યોજનાઓનો લાભ લઈ શકે છે. જો ખેડૂત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ખેતી વિષયક યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તે ગમે તે યોજના માટેનું ઘરે બેઠા ફોર્મ ભરી શકે છે. તેમને કચેરીઓ પર વારંવાર ધક્કા ખાવાની જરૂર નથી તેના માટે સરકારે ખેડૂતોનાં હિત ધ્યાને લઈ માટે આઇ ખેડૂત પોર્ટલ (IKhedut Portal) ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે આ પોર્ટલ લોંચ કરવામાં આવ્યું છે.


પશુ સંચાલિત વાવણીયો Pashu Sanchalit Vavaniyo Yojana

ગુજરાત રાજ્યના નાના, સીમાંત તેમજ મહિલા ખેડૂતોને લાભ મળવા પાત્ર છે. ખેતી માટે ખેત મજૂરોને રાહત દરે સાધન સહાય આપવામાં આવે છે. સહાયની રકમ તરીકે કુલ ખર્ચના 40% અને 50% અથવા રૂ.8,000 અને 10,000 બે માંથી જે ઓછું હશે તે મળવા પાત્ર છે. (જ્ઞાતિના આધારે)

ગુજરાત રાજ્યના નાના, સીમાંત તેમજ મહિલા ખેડૂતોને લાભ મળવા પાત્ર છે. ખેતી માટે ખેત મજૂરોને રાહત દરે સાધન સહાય આપવામાં આવે છે. સહાયની રકમ તરીકે કુલ ખર્ચના 40% અને 50% અથવા રૂ.8,000 અને 10,000 બે માંથી જે ઓછું હશે તે મળવા પાત્ર છે. (જ્ઞાતિના આધારે)


લાભ મેળવવાની પાત્રતા

  • અરજદાર નાના, સીમાંત અને મહિલા ખેડૂત હોવો જોઈએ.
  • ખેડૂત અરજદાર આર્થિક રીતે નબળા, OBC, એસ.સી. એસ.ટી, જનરલ  જ્ઞાતિઓને આ યોજનાઓને લાભ મળશે.
  • ખેડૂત જમીન રેકોર્ડ અથવા ટ્રાઈબલ લેન્‍ડ કે વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો.
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો.
  • દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો.

પશુ સંચાલીત વાવણીયો મેળવવાની શરતો

  • Gujarat State Portal- ikhedut  પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • આ યોજનાનો લાભ નાના, સીમાંત અને મહિલા ખેડૂતોને મળશે.
  • લાભાર્થી ખેડૂતે વિભાગ દ્વારા પેનલમાં સમાવેશ કરેલ હોય તેવા ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.

Ikhedut પોર્ટલ દ્વારા યોજનામાં મળવાપાત્ર લાભ

ગુજરાત રાજ્યના નાના,સીમાંત ખેડૂતો અને મહિલા ખેડૂતોને જાતિ આધારિત કુલ ખર્ચના 40 અને 50% અથવા રૂપિયા 8000 અને 10,000 (દસ હજા) બે માંથી જે ઓછું હોય તે લાભાર્થીને મળવાપાત્ર થશે. રાજ્યમાં જ્ઞાતિ અને યોજના હેઠળ મળવાપાત્ર સબસીડીની વિગતો નીચે મુજબ છે.


સ્કીમ- AGR 2 (FM) મહિલા, નાના અને સીમાંત ખેડૂતો માટે આ સ્કીમમાં સમાવેશ થનાર લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 10,000 બન્નેમાંથી જે ઓછું હોય તે મળશે. અન્ય ખેડૂતો માટે:- કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 8,000 બન્નેમાંથી જે ઓછું હોય તે મળશે.
સ્કીમ- AGR 3 (FM) અનુસુચિત જન જાતિના ખેડૂતો માટે આ ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 10,000 બન્નેમાંથી જે ઓછું હોય તે મળશે.
સ્કીમ- AGR 4 (FM) અનુસુચિત જાતિના ખેડૂતો માટે આ જ્ઞાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 10,000 બન્નેમાંથી જે ઓછું હોય તે મળશે.
SMAM નાના / સિંમાંત/ મહિલા/ અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે: કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૧૦૦૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર થશે. અન્ય ખેડૂતો માટે: કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૮૦૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે.


યોજનાનો લાભ લેવા માટેના ડોક્યુમેન્‍ટ

આઈ ખેડૂત પોર્ટલ દ્વારા વર્તમાન વર્ષમાં સરકારની નવી યોજનાઓના ઓનલાઇન ફોર્મ સ્વીકારવાના શરૂ થયેલ છે. જેમાં આ સહાય યોજના માટે Form ભરવા માટે નીચે મુજબના Document જરૂર પડશે.

  • 1. આધારકાર્ડની નકલ
  • 2. ikhedut portal 7 12 8a ની નકલ
  • 3. રેશનકાર્ડની નકલ
  • 4. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • 5. વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • 6. જમીનના 7/12 અને 8-અ માં સંયુક્ત ખાતેદારના કેસમાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

પશુ સંચાલિત વાવણીયોનો લક્ષ્યાંક

કિસાનો માટે સાધનની ખરીદી પર સબસીડી માટે નક્કી સંખ્યામાં વિભાગ દ્વારા આપવામાં આવશે. જેને ધ્યાને રાખીને લાભાર્થી ખેડૂતોની અરજીઓને માન્ય રાખવામાં આવશે અને આ સબસીડી યોજના હેઠળ ખેડૂતો ખરીદી કરી શકશે. રાજ્યના વર્ષ 2021-22 માટે સંભવિત લક્ષ્યાંક નીચે મુજબના ટેબલ પરથી સ્કીમ વાઈઝ જાણી શકાશે.

સ્કીમનું નામ લક્ષ્યાંક
સ્કીમ- AGR 2 (FM) મહિલા, નાના અને સીમાંત ખેડૂતો માટે 3000 (ત્રણ હજાર)
સ્કીમ- AGR 3 (FM) અનુસુચિત જન જાતિના ખેડૂતો માટે 27
સ્કીમ- AGR 4 (FM) અનુસુચિત જાતિના ખેડૂતો માટે 44
SMAM row5 col 2


Ikhedut માં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

પશુ સંચાલિત વાવણીયો યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ખેડૂતોએ ગ્રામ પંચાયતમાંથી, તાલુકાઓની કચેરીમાંથી, ઓનલાઈન વર્ક તથા કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Application કરાવી શકશે.

  • સૌપ્રથમ ‘ગુગલ સર્ચ એન્‍જિન” માં ‘ikhedut’ ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં વિભાગની અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  • Khedut Yojana માટેની વેબસાઈટ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  •  “ખેતીવાડી ની યોજના” Open કર્યા બાદ જ્યાં પશુ સંચાલિત વાવણીયો પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં “Pashu Sanchalit Vavaniyo” માં “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
  • નવા પેજ પર તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો પહેલાં રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ ઓનલાઈન અરજીની કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલું હોય તો Aadhar Card  અને Mobile Number નાખ્યા બાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતેએ I khedut portal પર Online Registration કરેલું નથી તો ‘ના’ પસંદ કરીને Online Form ભરવું.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ધ્યાનપૂર્વક ભર્યા બાદ Application Save કરવી.
  • ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે. એકવાર અરજી કન્‍ફર્મ થયા પછી ઓનલાઈન અરજી નંબરમાં કોઈપણ પ્રકારનો સુધારો કે વધારો થશે નહીં.
  • ખેડૂત ઓનલાઇન અરજી નંબરના આધારે યોજનાની પ્રિન્‍ટ મેળવી શકશે.

Ikhedut Portal Application Status

લાભાર્થી ખેડૂત દ્વારા કરેલ અરજીના આધારે જાતે ikhedut application status check કરી શકે. સ્ટેટસ ચેક કરવા માટે નીચેની લિંક દ્વારા જાણી શકાશે.


ikhedut Portal Print

રાજ્યના ખેડૂતો દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરેલ હોય તેની પ્રિન્‍ટ મેળવી શકે છે. આ પ્રિન્‍ટના આધારે ભવિષ્યમાં યોજનાનો લાભ મેળવી શકે છે.


GujaratSaarthi

GujaratSaarthi

Reporting for Gujarat Saarthi. Focused on bringing verified and impactful stories directly to our readers with journalism of integrity.

play_circle Video News

Video
play_arrow

Exclusive: Inside Bhavnagar's New Heritage Museum

Video
play_arrow

The Future of Bhavnagar: Smart Traffic Management

Video
play_arrow

Highlights: Saurashtra Cultural Fest 2024