Breaking
Gujarat Mantrimandal 2023: ગુજરાત મંત્રી મંડળ 2023, મંત્રી મંડળ ગુજરાત, ગુજરાત નવું મંત્રી મંડળ pdf, મંત્રી મંડળ ગુજરાત Gujarat Tabela Loan Yojana 2023: તબેલા લોન યોજના કેવી રીતે મેળવવી, તબેલા બનાવવા માટેની લોન યોજના, પશુપાલન લોન યોજના 2023 ગુજરાત, Tabela Sahay Yojana, જાણો સંપૂર્ણ માહિતી Khalnayak Returns: ૩૩ વર્ષ બાદ સંજુ બાબાનો ફરી ધમાકો, પત્ની માન્યતા માટે ભાવુક થયા સંજય દત્ત Gujarat Pashupalan Yojana 2023: પશુપાલન યોજના ફોર્મ 2023, પશુ ખાણદાણ સહાય યોજના 2023, દેશી ગાય સહાય યોજના, ગાય યોજના ફોર્મ 2023, આઈ ખેડૂત પશુપાલન યોજના 2023 GPSC Bharti 2023: જીપીએસસી ભરતી, GPSC માં ડ્રગ ઇન્સ્પેક્શન ઓફિસરની પોસ્ટ પર ભરતી, GPSC ભરતી Gujarat na Jilla 2023 - ગુજરાતના જિલ્લા - ગુજરાતના તાલુકા - ગુજરાતમાં કુલ કેટલા ગામો છે? - ગુજરાતના જીલ્લા PDF, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ,પશ્ચિમ ગુજરાતના જિલ્લા, ગુજરાતના કુલ ગામડા SSC Recruitment 2023: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 307 જગ્યાઓ પર ભરતી, જુઓ શું છે અરજી પ્રક્રિયા અને અરજીની છેલ્લી તારીખ, SSC JHT Bharti 2023 AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી, 1025 જગ્યાઓ પર કરવામાં આવી રહી છે ભરતી GCERT 1 to 12 Paathyapustak: ધોરણ 1 થી 12 ના પાઠ્ય પુસ્તકો ડાઉનલોડ કરો, વેકેશનમાં અભ્યાસ કરવા કામ લાગશે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી મીડીયમ ફ્રી પુસ્તક ડાઉનલોડ New BPL list of gujarat announced: BPL નું નવું લિસ્ટ જાહેર, અહીંથી ચેક કરો તમારા ગામનું લિસ્ટ

OJAS GSRTC Driver Bharti 2023: ધોરણ 12 પાસ પર 4062 જગ્યાઓ પર ડ્રાઈવર ની ભરતી, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ જુઓ સંપૂર્ણ માહિતી

OJAS GSRTC Driver Bharti 2023: ધોરણ 12 પાસ પર 4062 જગ્યાઓ પર ડ્રાઈવર ની ભરતી, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ જુઓ સંપૂર્ણ માહિતી
OJAS GSRTC Driver Bharti 2023: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 4062 જગ્યાઓ પર ડ્રાયવર ની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. લાયક ઉમેદવારોએ ojas.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

OJAS GSRTC Driver Bharti 2023: ધોરણ 12 પાસ પર 4062 જગ્યાઓ પર ડ્રાઈવર ની ભરતી, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ જુઓ સંપૂર્ણ માહિતી


4062 જગ્યાઓ પર ડ્રાયવર ની ભરતી 

GSRTC Driver Bharti: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ કંડક્ટર અને ડ્રાઈવરની સીધી ભરતી (ફિક્સ પે) પોસ્ટ્સ માટે શોર્ટલિસ્ટ/પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ આમંત્રિત કરે છે. જેમાં કંડક્ટરની કુલ 3342 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જ્યારે ડ્રાઈવરની 4062 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

OJAS GSRTC Driver Bharti 2023

સંસ્થાનું નામ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (Gujarat ST)
પોસ્ટનું નામ GSRTC Driver Bharti 2023
કુલ જગ્યાઓ 4062
છેલ્લી તારીખ 06/09/2023
વેબસાઇટ gsrtc.in


GSRTC ડ્રાયવર ભરતી 2023

GSRTC ડ્રાયવર ભરતી 2023: આપને જણાવી દઈએ કે અરજી કરવાની વિગતવાર સૂચના નિગમની સત્તાવાર વેબસાઇટ તેમજ OJAS ની વેબસાઇટ પર આપેલી છે. અરજી કરતાં પહેલા ઉમેદવારે તમામ વિગતો બરાબર વાંચી લેવી જોઈએ. ઓનલાઈને રાજી કરવાની તમામ પ્રક્રિયા તેમજ લાયકાત અને વિવિધ ફોર્મના નમુનાઓ પણ અહી નીચે આપેલી ઓફિશિયલ નોટિફિકેશનમાં આપવામાં આવ્યા છે.

GSRTC Driver Bharti પગાર ધોરણ

OJAS GSRTC Driver Salary પસંદગી પામનાર ઉમેદવારોને ડ્રાયવર કક્ષામાં પાંચ વર્ષ માટે માસિક રૂ.૧૮,૫૦૦/- ફીકસ પગારથી કરાર આધારીત નિમણુંક અપાશે, તેઓને નિયમાનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયના કોઇપણ ભથ્થા કે લાભ મળવાપાત્ર રહેશે નહીં. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પુરી થયેથી ડ્રાયવર કક્ષાનો નિગમમાં પ્રવર્તમાન જે મુળ પગાર અમલમાં હોય તે મુળ પગારમાં નિયમિત નિમણુંક મેળવવા પાત્ર થશે,


GSRTC ડ્રાયવર માટે મહત્વપૂર્ણ તારીખ

OJAS GSRTC Driver Bharti Important Date: આ માટે, ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરવાની અવધિ 07/08/2023 થી 06/09/2023 (23:59 કલાક સુધી) છે. તેમજ અરજી ફી સ્વીકારવાનો સમયગાળો 07/08/2023 થી 08/09/2023 (23:59 કલાક સુધી) છે.

ફોર્મ ભરવા ના શરૂ તારીખ 07/08/2023
ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ 06/09/2023
ફોર્મ ફી ભરવાની છેલ્લી તારીખ 08/09/2023
પરિક્ષા તારીખ ટૂંક સમયમાં જાહેર થશે

GSRTC ડ્રાયવર માટે લાયકાત

  • ધો.૧૨ પાસની માર્કશીટ, વય, જાતિ, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, ડ્રાઈવીંગ લાઈસન્સ, બેઝ, અનુભવ સર્ટીફીકેટ વગેરેના પ્રમાણપત્ર / માર્કશીટ અરજી કરવાની છેલ્લી તારીખ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદના પ્રમાણપત્રો હશે તો તે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં અને અરજીપત્રક રદ કરવામાં આવશે.
  • સમકક્ષ લાયકાતના સંદર્ભમાં યોગ્ય સમકક્ષ લાયકાત ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે ધરાવતા નહીં હોય તો અરજીપત્રક રદ કરવામાં આવશે.
  • ધોરણ ૧૨ પાસની માર્કશીટ ગુ.મા, અને ઉચ્ચ.મા શિ,બોર્ડ તથા અન્ય સમકક્ષ બોર્ડનું માન્ય રહેશે, 4.ડીપ્લોમાના કિસ્સામાં (ધોરણ-૧૦ પછી ડીપ્લોમા કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં ૧૭+૩ કે તેથી વધુ વર્ષનો કોર્ષ) અલગથી કરેલ જ કોર્ષ માન્ય ગણવામાં આવશે.
  • ઉમેદવારે ઓનલાઈન અરજી પત્રક ભરતા સમયે ધો.૧૨ / ધો.૧૨ સમકક્ષ પાસની માર્કશીટનાં કુલ ગુણ ઉપરથી ટકા કાઢીને જ અરજીપત્રક ભરવાનું રહેશે.

GSRTC ડ્રાયવર માટે વય મર્યાદા

ઓછામાં ઓછી ૨૫ વર્ષ તથા વધુમાં વધુ તમામ પ્રકારની છુટછાટ સહીત નીચે દર્શાવ્યા મુજબની રહેશે.


વર્ગ પુરૂષ (વધુ માં વધુ ઉંમર) મહિલા (વધુ માં વધુ ઉંમર)
બિન અનામત 34 વર્ષ 39 વર્ષ
અનામત 39 વર્ષ 44 વર્ષ
માજી સૈનિક 45 વર્ષ 45 વર્ષ
દિવ્યાંગ બિન અનામત ૪૪ વર્ષ અનામત ૪૫ વર્ષ 45 વર્ષ

  • ૧૮ થી ૩૪ વર્ષ (જન્મ તારીખ:-૦૬/૦૯/૧૯૮૯ થી ૦૬/૦૯/૨૦૦૫)
  • ઉપર જણાવેલ વયમર્યાદામાં અનામત કક્ષાનાં ઉમેદવારોને નિયમોનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.

GSRTC ડ્રાયવર માટે ફોર્મ કેવી રીતે ભરવું

GSRTC ડ્રાયવર માટે ઑનલાઇન ફોર્મ ભરવા નીચે આપેલ સ્ટેપ અનુસરો

  • સૌ પ્રથમ ojas પોર્ટલ પર જાઓ અથવા અહી ક્લીક કરો
  • “Apply Online Click” કરવું.
  • ડ્રાયવર કક્ષા પર Apply Now પર click કરવાથી Application ના Format ખુલશે
  • જેમાં સૌ પ્રથમ Personal Details અને Educational Details ભરવાની રહેશે.) 
  • હવે Save પર Click કરવાથી તમારી અરજીનો Online સ્વીકાર થશે.
  • અરજી કર્યા બાદ તમારો Application Number Generate થશે. જે તમારે સાચવીને રાખવાનો રહેશે. 
  • હવે પેજના ઉપરના ભાગમાં “Confirm Application” પર click કરો અને
  • Application number તથા birth date ટાઇપ કર્યા બાદ ok પર કિલક કરો
  • ત્યાં, confirm application પર click કરો તેથી તમારી અરજીનો નિગમમાં online સ્વીકાર થઇ જશે. અરજી Confirm કરવી ફરજીયાત છે.)
  • બસ આટલું કરીને ઉમેદવારોએ “Online Payment of Fees” પર click કરવું. અને ફી ભરીને PDF ડાઉનલોડ કરવાની રહેશે.

GSRTC ડ્રાયવર ભરતી 2023 નોટિફિકેશન અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
GujaratSaarthi

GujaratSaarthi

Reporting for Gujarat Saarthi. Focused on bringing verified and impactful stories directly to our readers with journalism of integrity.

play_circle Video News

Video
play_arrow

Exclusive: Inside Bhavnagar's New Heritage Museum

Video
play_arrow

The Future of Bhavnagar: Smart Traffic Management

Video
play_arrow

Highlights: Saurashtra Cultural Fest 2024