Breaking
Gujarat Mantrimandal 2023: ગુજરાત મંત્રી મંડળ 2023, મંત્રી મંડળ ગુજરાત, ગુજરાત નવું મંત્રી મંડળ pdf, મંત્રી મંડળ ગુજરાત Gujarat Tabela Loan Yojana 2023: તબેલા લોન યોજના કેવી રીતે મેળવવી, તબેલા બનાવવા માટેની લોન યોજના, પશુપાલન લોન યોજના 2023 ગુજરાત, Tabela Sahay Yojana, જાણો સંપૂર્ણ માહિતી Khalnayak Returns: ૩૩ વર્ષ બાદ સંજુ બાબાનો ફરી ધમાકો, પત્ની માન્યતા માટે ભાવુક થયા સંજય દત્ત Gujarat Pashupalan Yojana 2023: પશુપાલન યોજના ફોર્મ 2023, પશુ ખાણદાણ સહાય યોજના 2023, દેશી ગાય સહાય યોજના, ગાય યોજના ફોર્મ 2023, આઈ ખેડૂત પશુપાલન યોજના 2023 GPSC Bharti 2023: જીપીએસસી ભરતી, GPSC માં ડ્રગ ઇન્સ્પેક્શન ઓફિસરની પોસ્ટ પર ભરતી, GPSC ભરતી Gujarat na Jilla 2023 - ગુજરાતના જિલ્લા - ગુજરાતના તાલુકા - ગુજરાતમાં કુલ કેટલા ગામો છે? - ગુજરાતના જીલ્લા PDF, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ,પશ્ચિમ ગુજરાતના જિલ્લા, ગુજરાતના કુલ ગામડા SSC Recruitment 2023: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 307 જગ્યાઓ પર ભરતી, જુઓ શું છે અરજી પ્રક્રિયા અને અરજીની છેલ્લી તારીખ, SSC JHT Bharti 2023 AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી, 1025 જગ્યાઓ પર કરવામાં આવી રહી છે ભરતી GCERT 1 to 12 Paathyapustak: ધોરણ 1 થી 12 ના પાઠ્ય પુસ્તકો ડાઉનલોડ કરો, વેકેશનમાં અભ્યાસ કરવા કામ લાગશે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી મીડીયમ ફ્રી પુસ્તક ડાઉનલોડ New BPL list of gujarat announced: BPL નું નવું લિસ્ટ જાહેર, અહીંથી ચેક કરો તમારા ગામનું લિસ્ટ

Manav Garima Yojana Beneficiary List: માનવ ગરિમા યોજના લાભાર્થીઓની યાદી જાહેર, માનવ ગરીમા યોજના લાભાર્થી લીસ્ટ જાહેર, જુઓ તમારું નામ છે કે નથી

Manav Garima Yojana Beneficiary List: માનવ ગરિમા યોજના લાભાર્થીઓની યાદી જાહેર, માનવ ગરીમા યોજના લાભાર્થી લીસ્ટ જાહેર, જુઓ તમારું નામ છે કે નથી
Manav Garima Yojana Beneficiary List: માનવ ગરિમા યોજના લાભાર્થીઓની યાદી જાહેર, માનવ ગરીમા યોજના લાભાર્થી લીસ્ટ જાહેર, જુઓ તમારું નામ છે કે નથી, સરકાર દ્વારા નાના ધંધાર્થી અને વ્યવસાય કરતા લોકો માટે માનગ ગરીમા યોજના અંતર્ગત જૂન મહિનામા ઓનલાઇન ફોર્મ ભરવામા આવ્યા હતા. આ યોજન અંતર્ગત કોમ્પ્યુટર ડ્રો દ્વારા લાભાર્થીની પસંદગી કરવામા આવે છે. માનવ ગરીમા યોજના લીસ્ટ અંતર્ગત પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ જાહેર કરવામા આવ્યુ છે.

Manav Garima Yojana Beneficiary List: માનવ ગરિમા યોજના લાભાર્થીઓની યાદી જાહેર, માનવ ગરીમા યોજના લાભાર્થી લીસ્ટ જાહેર, જુઓ તમારું નામ છે કે નથી


માનવ ગરિમા યોજના લિસ્ટ જાહેર

રાજ્યમાં વિવિધ વિભાગો દ્વારા દર વર્ષે અલગ-અલગ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ગુજરાત રાજ્યના ઘણા વિભાગો દ્વારા Online Portal દ્વારા અરજી સ્વીકારવાની કામગીરી હાથ ધરાતા હોય છે. કૃષિ વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર, કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા ઈ કુટીર પોર્ટલ પર તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા E-Samaj kalyan Portal પર ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. પ્રિય વાંચકો, આજે આપણે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ વિશે વાત કરીશું. આ વિભાગ દ્વારા “Manav Garima Yojana Beneficiary List 2023” વિશે માહિતી અને લિંક આપીશું. જેમાં તમે અરજી ફોર્મ ભરેલું હોય તો જાતે પણ ચેક કરી શકો.



Manav Garima Yojana Beneficiary List

યોજના માનવ ગરીમા યોજના (Manav Garima Yojana)
અમલીકરણ વિભાગ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
રાજ્ય ગુજરાત
યોજનાનો હેતુ સ્વરોજગારીની તકો
વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in


નાના વ્યવસાયકારો પોતાની રીતે પગભર બની શકે અને તેમને વ્યવસાય-ધંંધો વિકસાવવાની તક મળે તે માટે માનવ ગરીમા યોજના અંતર્ગત નાના વ્યવસાયકારો ને સાધન કીટ સહાય આપવામા આવે છે.


માનવ ગરિમા યોજના હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી

માનવ ગરિમા યોજના એ સમાજના લોકોને ધંધા-રોજગારના સાધનો માટે આર્થિક સહાય આપે છે. જેને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ચાલવામાં આવે છે. સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના નાગરિકોને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે આ યોજના થકી સાધન સહાય આપવામાં આવે છે.

માનવ ગરિમા યોજના ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ અંતર્ગતના જિલ્લા કક્ષાએ વિકસતી જાતિની કચેરી અને સમાજ સુરક્ષાની કચેરી દ્વાર સ્વ-રોજગારી માટે વિવિધ ધંધા માટે સાધન સહાયની ટૂલ કીટ આપવામાં આવે છે.


માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી

ગુજરાતના રાજ્યની અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, ઓબીસી અને પછાત વર્ગને આર્થિક મદદ કરવા માટે માનવ ગરિમા યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત ઉપરોક્ત જ્ઞાતિ ઉદ્યોગસાહસિકતા, પૂરતી આવક અને સ્વ-રોજગાર પેદા કરવા માટે વ્યક્તિઓને પ્રોત્સાહન આપવામાં આવશે. સરકાર સામાજિક રીતે પછાત વર્ગોને વધારાના સાધનો / સાધનો પણ આપવા જઈ રહી છે જેથી તેઓ તેમના સ્થાનિક વ્યવસાયને આગળ ધપાવી શકે.


માનવ ગરીમા યોજના લિસ્ટ 2023

માનવ ગરીમા યોજના મા નીચેના વ્યવસાય માટે પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ ઓફીસીયલ વેબસાઇટ પર જાહેર કરવામા આવ્યુ છે.

  • કડીયાકામ
  • સેન્ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચીકામ
  • દરજીકામ
  • ભરતકામ
  • કુંભારીકામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  • સુથારીકામ
  • ધોબીકામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દુધ-દહી વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવટ
  • અથાણા બનાવટ
  • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મીલ
  • મસાલા મીલ
  • મોબાઇલ રીપેરીંગ
  • હેર કટીંગ (વાળંદ કામ)

માનવ ગરીમા યોજના લાભાર્થી લીસ્ટ PDF


માનવ ગરીમા યોજના લાભાર્થી લીસ્ટ કઇ રીતે ડાઉનલોડ કરવુ ?

મનાવ ગરીમા યોજના 2023 માટે પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ ડાઉનલોડ કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.

  • સૌ પ્રથમ માનવ ગરીમા યોજના માટેની ઓફીસીયલ વેબસાઇટ www.esamajkalyan.gujarat.gov.in ઓપન કરો.
  • ત્યારબાદ આ વેબસાઇટ મા News And Notification વિકલ્પ પર ક્લીક કરો.
  • તેમા “માનવ ગરીમા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં કોમ્પ્યુટરાઇઝ ડ્રો માં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી” પર ક્લીક કરતા તમને પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ જોવા મળશે.
GujaratSaarthi

GujaratSaarthi

Reporting for Gujarat Saarthi. Focused on bringing verified and impactful stories directly to our readers with journalism of integrity.

play_circle Video News

Video
play_arrow

Exclusive: Inside Bhavnagar's New Heritage Museum

Video
play_arrow

The Future of Bhavnagar: Smart Traffic Management

Video
play_arrow

Highlights: Saurashtra Cultural Fest 2024