Breaking
Gujarat Mantrimandal 2023: ગુજરાત મંત્રી મંડળ 2023, મંત્રી મંડળ ગુજરાત, ગુજરાત નવું મંત્રી મંડળ pdf, મંત્રી મંડળ ગુજરાત Gujarat Tabela Loan Yojana 2023: તબેલા લોન યોજના કેવી રીતે મેળવવી, તબેલા બનાવવા માટેની લોન યોજના, પશુપાલન લોન યોજના 2023 ગુજરાત, Tabela Sahay Yojana, જાણો સંપૂર્ણ માહિતી Khalnayak Returns: ૩૩ વર્ષ બાદ સંજુ બાબાનો ફરી ધમાકો, પત્ની માન્યતા માટે ભાવુક થયા સંજય દત્ત Gujarat Pashupalan Yojana 2023: પશુપાલન યોજના ફોર્મ 2023, પશુ ખાણદાણ સહાય યોજના 2023, દેશી ગાય સહાય યોજના, ગાય યોજના ફોર્મ 2023, આઈ ખેડૂત પશુપાલન યોજના 2023 GPSC Bharti 2023: જીપીએસસી ભરતી, GPSC માં ડ્રગ ઇન્સ્પેક્શન ઓફિસરની પોસ્ટ પર ભરતી, GPSC ભરતી Gujarat na Jilla 2023 - ગુજરાતના જિલ્લા - ગુજરાતના તાલુકા - ગુજરાતમાં કુલ કેટલા ગામો છે? - ગુજરાતના જીલ્લા PDF, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ,પશ્ચિમ ગુજરાતના જિલ્લા, ગુજરાતના કુલ ગામડા SSC Recruitment 2023: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 307 જગ્યાઓ પર ભરતી, જુઓ શું છે અરજી પ્રક્રિયા અને અરજીની છેલ્લી તારીખ, SSC JHT Bharti 2023 AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી, 1025 જગ્યાઓ પર કરવામાં આવી રહી છે ભરતી GCERT 1 to 12 Paathyapustak: ધોરણ 1 થી 12 ના પાઠ્ય પુસ્તકો ડાઉનલોડ કરો, વેકેશનમાં અભ્યાસ કરવા કામ લાગશે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી મીડીયમ ફ્રી પુસ્તક ડાઉનલોડ New BPL list of gujarat announced: BPL નું નવું લિસ્ટ જાહેર, અહીંથી ચેક કરો તમારા ગામનું લિસ્ટ

Har ghar tiranga DP Maker: બનાવો તમારું DP તિરંગા DP મેકરથી અને રાખો તમારા Whatsapp,Facebook અને Instagram માં, Har Ghar Tiranga Photo Frame

Har ghar tiranga DP Maker: બનાવો તમારું DP તિરંગા DP મેકરથી અને રાખો તમારા Whatsapp,Facebook અને Instagram માં, Har Ghar Tiranga Photo Frame
Har ghar Tiranga Dp Maker: દેશમા આઝાદી કા અમૃત મહોત્સવ અન્વતે ઉજવણી ચાલી રહિ છે. ગયા વર્ષે આપણે સ્વાતંત્ર્ય દિવસ પર હર ઘર તિરંગા અભિયાન અન્વયે આપણા ઘરે તિરંગો ફરકાવ્યો હતો અને આપણે બધાએ સોશીયલ મીડીયા પ્રોફાઇલ પીકચર મા તિરંગો રાખ્યો હતો. આ વર્ષે મેરી મિટ્ટી મેરા દેશ અન્વયે દેશની માટીને નમન કરી સેલ્ફી અપલોડ કરવાની છે અને દેશ માટે શહિદ થયેલા શહિદોના બલિદાનને યાદ કરવાનો અવસર છે. સાથે સાથે આ વર્ષે પણ આપણે સ્વાતંત્ર્ય દિવસે ઘરે તિરંગો ફરકાવવાનો છે અને આપણા પ્રોફાઇલ પીકચર મા 15 ઓગષ્ટ સુધી તિરંગો રાખવા વડાપ્રધાન તરફથી અપીલ કરવામા આવી છે. (તિરંગા DP મેકર)


Har Ghar Tiranga Photo Frame,Har Ghar Tiranga Filters and Profile Picture,Har ghar tiranga DP Maker



Har ghar tiranga DP Maker

Har Ghar Tiranga Filters and Profile Picture: અમે અમારા તમામ વાચકો, ખાસ કરીને અમારા સાથી ભારતીયો અને યુવાનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ લેખની અંદર, અમારો ઉદ્દેશ્ય તમને હર ઘર તિરંગા પ્રમાણપત્ર ડાઉનલોડની જટિલ સમજ પ્રદાન કરવાનો છે. તમે દરેક વિગતને સમજો તેની ખાતરી કરવા માટે, અમે તમને ધ્યાનપૂર્વક વાંચવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.


Har Ghar Tiranga

  • 15 મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને કરી અપીલ
  • 15 ઓગષ્ટ સુધી લોકોને તેમની ડીપી બદલવા અને ત્રિરંગો ઝંડો લગાવવાની અપીલ કરવામા આવી છે.
  • PM મોદીએ પણ બદલ્યું તેમના ટવીટર એકાઉન્ટ્સનું DP

હર ઘર તિરંગા પ્રમાણપત્ર ડાઉનલોડ કરો - Download Har Ghar Tiranga Certificate

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના Tweeter એકાઉન્ટ પરથી એક પોસ્ટમાં લખવામા આવ્યુ છે કે, ‘હર ઘર તિરંગા ચળવળની ભાવનામાં ચાલો આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ડીપી મા તિરંગો રાખીએ અને દેશ સાથેના આપણા સંબંધોને મજબૂત અને ગાઢ બનાવવામાં યોગદાન આપીએ. PM મોદીએ સ્વતંત્રતા દિવસ પર હર ઘર તિરંગા અભિયાન અન્વયે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફેસબુક અને ટ્વિટરનો ડીપી બદલ્યો છે અને હવે તેમના ડીપી પર તિરંગા ઝંડાનો ફોટો છે.




વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી DP

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની પ્રોફાઇલ પિક્ચર બદલીને રાષ્ટ્રધ્વજ ‘ત્રિરંગા’ની તસવીર સેટ કરી દીધી છે. સાથ સાથે તેમણે દેશવાસીઓને તેમના પ્રોફાઇલ પીકચર મા તિરંગો રાખી તિરંગા ઉત્સવ ઉજવવા માટે એક આંદોલનના રૂપમાં આવું કરવાની પણ અપીલ કરી છે.

સંસ્કૃતિ મંત્રાલયના તરફથી મળતી માહિતી મુજબ ,હર ઘર તિરંગા અભિયાન હેઠળ પોસ્ટ ઓફિસમાં લગભગ 2.5 કરોડ રાષ્ટ્રધ્વજ મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જનભાગીદારી વધવાથી આ અભિયાન એક જન આંદોલન બની ગયું છે. અને લોકો હર ઘર તિરંગા અભિયાનમા ખૂબ જ જોડાઇ રહ્યા છે.


Har Ghar Tiranga Filters and Profile Picture

Har Ghar Tiranga Photo Frame: કેન્દ્રીય સંસ્કૃતિ સચિવ ગોવિંદ મોહને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ અભિયાનને લઈને દેશ ના લોકોમાં ઘણો ઉત્સાહ છે, જેને ગયા વર્ષે પ્રથમ વખત લોન્ચ કરવામાં આવ્યો ત્યારે દેશવાસીઓ તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.તેમણે કહ્યું કે અમે 2023માં હર ઘર તિરંગા અભિયાનને એ જ સ્કેલ અને પ્રતિબદ્ધતા સાથે ઉજવવાનું લક્ષ્ય રાખવામા આવ્યુ છે જે અમે ગયા વર્ષે કર્યું હતું. ગત વર્ષે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી માટે જે તૈયારીઓ કરવામાં આવી હતી તે તમામ તૈયારીઓ આ વર્ષે પણ કરવામાં આવી છે.


Har Ghar Tiranga Photo Frame

ફોટોવાળુ તિરંગા કાર્ડ બનાવો ઓનલાઇન અહિં કલીક કરો
તિરંગા ઈમેજ મેકર ડીઝાઇન - 1 અહિં કલીક કરો
તિરંગા ઈમેજ મેકર ડીઝાઇન - 2 અહિં કલીક કરો
તિરંગા ઈમેજ મેકર ડીઝાઇન - 3 અહિં કલીક કરો
તિરંગા ઈમેજ મેકર ડીઝાઇન - 4 અહિં કલીક કરો
તિરંગા ઈમેજ મેકર ડીઝાઇન - 5 અહિં કલીક કરો
તિરંગા ઈમેજ મેકર ડીઝાઇન - 6 અહિં કલીક કરો
તિરંગા ઈમેજ મેકર ડીઝાઇન - 7 અહિં કલીક કરો
તિરંગા ઈમેજ મેકર ડીઝાઇન - 8 અહિં કલીક કરો
તિરંગા ઈમેજ મેકર ડીઝાઇન - 9 અહિં કલીક કરો
તિરંગા ઈમેજ મેકર ડીઝાઇન - 10 અહિં કલીક કરો
Indian Flag DP Maker અહિં કલીક કરો



GujaratSaarthi

GujaratSaarthi

Reporting for Gujarat Saarthi. Focused on bringing verified and impactful stories directly to our readers with journalism of integrity.

play_circle Video News

Video
play_arrow

Exclusive: Inside Bhavnagar's New Heritage Museum

Video
play_arrow

The Future of Bhavnagar: Smart Traffic Management

Video
play_arrow

Highlights: Saurashtra Cultural Fest 2024