Breaking
Gujarat Mantrimandal 2023: ગુજરાત મંત્રી મંડળ 2023, મંત્રી મંડળ ગુજરાત, ગુજરાત નવું મંત્રી મંડળ pdf, મંત્રી મંડળ ગુજરાત Gujarat Tabela Loan Yojana 2023: તબેલા લોન યોજના કેવી રીતે મેળવવી, તબેલા બનાવવા માટેની લોન યોજના, પશુપાલન લોન યોજના 2023 ગુજરાત, Tabela Sahay Yojana, જાણો સંપૂર્ણ માહિતી Khalnayak Returns: ૩૩ વર્ષ બાદ સંજુ બાબાનો ફરી ધમાકો, પત્ની માન્યતા માટે ભાવુક થયા સંજય દત્ત Gujarat Pashupalan Yojana 2023: પશુપાલન યોજના ફોર્મ 2023, પશુ ખાણદાણ સહાય યોજના 2023, દેશી ગાય સહાય યોજના, ગાય યોજના ફોર્મ 2023, આઈ ખેડૂત પશુપાલન યોજના 2023 GPSC Bharti 2023: જીપીએસસી ભરતી, GPSC માં ડ્રગ ઇન્સ્પેક્શન ઓફિસરની પોસ્ટ પર ભરતી, GPSC ભરતી Gujarat na Jilla 2023 - ગુજરાતના જિલ્લા - ગુજરાતના તાલુકા - ગુજરાતમાં કુલ કેટલા ગામો છે? - ગુજરાતના જીલ્લા PDF, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ,પશ્ચિમ ગુજરાતના જિલ્લા, ગુજરાતના કુલ ગામડા SSC Recruitment 2023: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 307 જગ્યાઓ પર ભરતી, જુઓ શું છે અરજી પ્રક્રિયા અને અરજીની છેલ્લી તારીખ, SSC JHT Bharti 2023 AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી, 1025 જગ્યાઓ પર કરવામાં આવી રહી છે ભરતી GCERT 1 to 12 Paathyapustak: ધોરણ 1 થી 12 ના પાઠ્ય પુસ્તકો ડાઉનલોડ કરો, વેકેશનમાં અભ્યાસ કરવા કામ લાગશે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી મીડીયમ ફ્રી પુસ્તક ડાઉનલોડ New BPL list of gujarat announced: BPL નું નવું લિસ્ટ જાહેર, અહીંથી ચેક કરો તમારા ગામનું લિસ્ટ

Central Bank Of India Recruitment 2023: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતીમાં 2000 જગ્યાઓ પર ભરતી

Central Bank Of India Recruitment 2023: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતીમાં 2000 જગ્યાઓ પર ભરતી
Central Bank Of India Recruitment 2023: તાજેતર માં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 દ્વારા તારીખ 01 ઓગસ્ટ 2023 ના રોજ એક નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું જેમાં પ્રોબેશનરી ઓફિસર એટલે કે બેંક મેનેજરની પોસ્ટ 2023: માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે આ પોસ્ટ માટે કુલ 2000 જેટલી ખાલી જગ્યાઓ છે મિત્રો તમને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારને જાણ કરવામાં આવે છે કે તારીખ 21 ઓગસ્ટ 2023 સુધી માં અરજી કરી દેવી આ તારીખ પછી કરેલી કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહિ Central Bank Of India Recruitment ને લગતી તમામ જરૂરી માહિતી નીચે આપેલ છે મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો.

central bank of india recruitment, central bank of india recruitment 2023, central bank of india career, central bank of india recruitment 2023


Central Bank Of India Recruitment

સંસ્થાનું નામ Central Bank Of India
પોસ્ટ નું નામ પ્રોબેશનરી ઓફિસર ( બેંક મેનેજર )
અરજી પ્રકાર ઓનલાઈન
છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2023
વેબસાઈટ https://centralbankofindia.co.in/

2000 જગ્યાઓ પર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી

ઓનલાઈન અરજી માંગવામા આવી છે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 ની સતાવાર જાહેરાત 01 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી અને ઓનલાઈન ફોર્મ ભરવાનું 01 ઓગસ્ટ 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2023 સુધી ચાલશે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ https://centralbankofindia.co.in/ ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને મિત્રો અરજી કરતા પહેલા સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચી પછી જ અરજી કરવી તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરવાનું ભૂલશો નહીં.


પોસ્ટનું નામ અને ખાલી જગ્યા

નોટિફિકેશન માં જણાવ્યાં મુજબ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 માં પ્રોબેશનરી ઓફિસર એટલે કે બેંક મેનેજરની પોસ્ટ માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે લાયકાત ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ભરતી ને લગતી તમામ જરૂરી માહિતી જેવી કે મહત્વની તારીખ, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, પાત્રતા માપદંડ,અરજી કરવાની રીત જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે 

  • પ્રોબેશનરી ઓફિસર 2000

પગાર ધોરણ 

નોટિફિકેશન માં જણાવ્યાં મુજબ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 માં પ્રોબેશનરી ઓફિસર ની પોસ્ટ માં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને નીચે આપેલ ટેબલ પ્રમાણે પગારધોરણ ચૂકવવામાં આવશે પગારધોરણ સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો 
  • પ્રોબેશનરી ઓફિસર રૂપિયા 52,000 થી 55,000 સુધી

લાયકાત

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.


જરૂરી દસ્તાવેજો 

નોટિફિકેશન માં જણાવ્યાં મુજબ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 માં પ્રોબેશનરી ઓફિસર ની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારે નીચે આપેલ તમામ જરૂરી દસ્તાવેજો રજુ કરવાના રહેશે 
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

પસંદગી પ્રક્રિયા 

Central Bank Of India Recruitment માં પ્રોબેશનરી ઓફિસર ની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારે નીચે આપેલ પ્રક્રીયા માં સફળ થવાનું રહેશે.
  • પ્રથમ પરીક્ષા (પ્રિલીમ)
  • મુખ્ય પરીક્ષા (મેઈન)
  • પર્સનલ ઇન્ટરવ્યૂ

અરજી ફી

ભારતીય કેન્દ્રીય બેંકની આ ભરતીમાં અરજી કરતી વખતે એસ.સી / એસ.ટી / પી.ડબલ્યુ.ડી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 175 રૂપિયા તેમજ સામાન્ય તથા અન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 850 રૂપિયા ચૂકવવાના રહેશે.


કેવી રીતે કરવી અરજી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://www.ibps.in/ વિઝીટ કરો.
  • અહીં તમને “Recruitment for PO”ની નોટિફિકેશન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
  • હવે “Click here for new registration” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી દો.
  • હવે તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો
GujaratSaarthi

GujaratSaarthi

Reporting for Gujarat Saarthi. Focused on bringing verified and impactful stories directly to our readers with journalism of integrity.

play_circle Video News

Video
play_arrow

Exclusive: Inside Bhavnagar's New Heritage Museum

Video
play_arrow

The Future of Bhavnagar: Smart Traffic Management

Video
play_arrow

Highlights: Saurashtra Cultural Fest 2024