Breaking
Gujarat Mantrimandal 2023: ગુજરાત મંત્રી મંડળ 2023, મંત્રી મંડળ ગુજરાત, ગુજરાત નવું મંત્રી મંડળ pdf, મંત્રી મંડળ ગુજરાત Gujarat Tabela Loan Yojana 2023: તબેલા લોન યોજના કેવી રીતે મેળવવી, તબેલા બનાવવા માટેની લોન યોજના, પશુપાલન લોન યોજના 2023 ગુજરાત, Tabela Sahay Yojana, જાણો સંપૂર્ણ માહિતી Khalnayak Returns: ૩૩ વર્ષ બાદ સંજુ બાબાનો ફરી ધમાકો, પત્ની માન્યતા માટે ભાવુક થયા સંજય દત્ત Gujarat Pashupalan Yojana 2023: પશુપાલન યોજના ફોર્મ 2023, પશુ ખાણદાણ સહાય યોજના 2023, દેશી ગાય સહાય યોજના, ગાય યોજના ફોર્મ 2023, આઈ ખેડૂત પશુપાલન યોજના 2023 GPSC Bharti 2023: જીપીએસસી ભરતી, GPSC માં ડ્રગ ઇન્સ્પેક્શન ઓફિસરની પોસ્ટ પર ભરતી, GPSC ભરતી Gujarat na Jilla 2023 - ગુજરાતના જિલ્લા - ગુજરાતના તાલુકા - ગુજરાતમાં કુલ કેટલા ગામો છે? - ગુજરાતના જીલ્લા PDF, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ,પશ્ચિમ ગુજરાતના જિલ્લા, ગુજરાતના કુલ ગામડા SSC Recruitment 2023: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 307 જગ્યાઓ પર ભરતી, જુઓ શું છે અરજી પ્રક્રિયા અને અરજીની છેલ્લી તારીખ, SSC JHT Bharti 2023 AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી, 1025 જગ્યાઓ પર કરવામાં આવી રહી છે ભરતી GCERT 1 to 12 Paathyapustak: ધોરણ 1 થી 12 ના પાઠ્ય પુસ્તકો ડાઉનલોડ કરો, વેકેશનમાં અભ્યાસ કરવા કામ લાગશે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી મીડીયમ ફ્રી પુસ્તક ડાઉનલોડ New BPL list of gujarat announced: BPL નું નવું લિસ્ટ જાહેર, અહીંથી ચેક કરો તમારા ગામનું લિસ્ટ

TAT Exam Call Letter: TAT પરીક્ષા માટે કોલ લેટર જાહેર, જુઓ કેવી રીતે TAT એક્ઝામ કોલ લેટર download કરવું?

TAT Exam Call Letter: TAT પરીક્ષા માટે કોલ લેટર જાહેર, જુઓ કેવી રીતે TAT એક્ઝામ કોલ લેટર download કરવું?
TAT Exam Call Letter: TAT Hall Ticket 2023: TAT કોલ લેટર 2023: TAT હોલ ટીકીટ: ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટેની TAT પરીક્ષા તા. 6-8-2023 ના રોજ યોજાનાર છે. TAT કોલ લેટર ડાઉનલોડ એટલે કે તા. 31-7-2023 થી થનાર છે. આ માટે ઓજસ TAT કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નોટીફીકેશન જાહેર કરવામા આવ્યુ છે. ઓજસ TAT હોલ ટીકીટ ડાઉનલોડ કરવાની માહિતી આજે આ પોસ્ટમા મેળવીશુ. ઉલ્લેખનીય છે કે આ હાય સેકન્ડરી માટેની TAT પરીક્ષા દ્વિસ્તરીય પધ્ધ્તિથી લેવામા આવશે એટલે કે પ્રથમ પરીક્ષા પાસ કર્યા બાદ ઉમેદવારોએ મુખ્ય વર્ણનાત્મક પરીક્ષા આપવાની રહેશે.

TAT Exam Call Letter: TAT પરીક્ષા માટે કોલ લેટર જાહેર, જુઓ કેવી રીતે TAT એક્ઝામ કોલ લેટર download કરવું?



TAT એક્ઝામ કોલ લેટર

પરીક્ષા સંસ્થા રાજય પરીક્ષા બોર્ડ
પરીક્ષા TAT
TAT પરીક્ષા તારીખ 6 ઓગસ્ટ 2023
વેબસાઇટ https://www.sebexam.org
કોલ લેટર જાહેર તારીખ 31જુલાઈ 2023


TAT Hall Ticket 2023

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS)- ૨૦૨૩

ઉચ્ચત્તર માધ્યમિક શાળા (ધોરણ ૧૧થી ૧૨)માં શિક્ષક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS)- ૨૦૨૩ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરના તા. ૦૧/૦૭ ૨૦૨૩ના જાહેરનામા ક્રમાંક : રાપબો/ TAT-HS/૨૦૨૩/૯૩૮૧-૯૪૨૩ તેમજ તેમાં તા. ૧૫/૦૭/૨૦૨૩ના ક્રમાંક ૨ાપબો/ TAT(HS)/૨૦૨૩/૧૦૧૯૫-૧૦૨૩૫થી ઉમેરવામાં આવેલ નવી લાયકાતથી તા. ૦૫/૦૭/૨૦૨૩થી તા. ૨૦/૦૭/૨૦૨૩ દરમિયાન Online આવેદનપત્રો ભરાવેલ હતા.


TAT(HS). ૨૦૨૩ ગુજરાતી મીડીયમ (ગુજરાતી માધ્યમ)ની પરીક્ષાની સુચનાઓ

TAT(HS)- ૨૦૨૩ ગુજરાતી મીડીયમની તમામ વિષયોની પ્રાથમિક પરીક્ષા તાઃ ૦૬/૦૮/૨૦૨૩ (રવિવાર)ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકથી સાંજે ૦૩.૦૦ કલાક દરમિયાન યોજવામાં આવશે. આ કસોટી માટેની હોલટીકીટ તાઃ ૩૧/૦૭/૨૦૨૩ના બપોરે ૨.૦૦ કલાકથી તા. ૦૬/૦૮/૨૦૨૩ બપોરે ૧૨.૦૦ કલાક દરમિયાન http://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ
ક૨વાની ૨હેશે.

TAT(HS) – ૨૦૨૩ હીન્દી અને અંગ્રેજી મીડીયમ (હીન્દી અને અંગ્રેજી માધ્યમ)ની પરીક્ષાની સૂચનાઓ

TAT(HS)- ૨૦૨૩ હિન્દી અને અંગ્રેજી મીડીયમની તમામ વિષયોની પ્રાથમિક પરીક્ષા તા : ૧૩/૦૮/૨૦૨૩ (રવિવાર)ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકથી સાંજે ૦૩.૦૦ કલાક દરમિયાન યોજવામાં આવશે. આ કસોટી માટેની હોલટીકીટ તાઃ ૦૭/૦૮/ ૨૦૨૩ના બપોરે ૦૨.૦૦ કલાકથી તા : ૧૩/૦૮/૨૦૨૩ બપોરે ૧૨.૦૦ કલાક દરમિયાન http://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરવાની રહેશે.


શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-HS)-૨૦૨૩

ઉચ્ચતર માધ્યમિક શાળા (ધોરણ 11 થી 12 )માં માધ્યમિક શિક્ષક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-HS)-૨૦૨૩ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઇન ફોર્મ ભરવામા આવ્યા હતા.

આ કસોટી માટેની હોલટીકીટ તા.31/7/2023 બપોરે 2:00 કલાકથી તા: 6/8/2023 બપોરે 12:00 કલાક દરમિયાન http://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરવાની રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.


TAT પરીક્ષા તારીખ 

  • પરીક્ષાનુ નામ: TAT હાયર સેકન્ડરી (ધોરણ 11 થી 12)
  • પરીક્ષાની તારીખ: તા.6-8-2023 (રવિવાર)
  • પરીક્ષાનો સમય: 12:00 થી 3:00 ક્લાક

TAT હોલ ટીકીટ

TAT પરીક્ષા માટેની હોલ ટીકીટ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો:
  • તા.31-7-2023 થી બપોરે 02-00 કલાકથી
  • તા.6-8-2023 બપોરે 12-00 ક્લાક સુધી

TAT Exam Date 2023

હાયર સેકન્ડડરી એટલે કે ઉચ્ચતર માધ્યમિક શાળામા શિક્ષક બનવા TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. ધો. 11 થી 12 મા શિક્ષકની ભરતી માટે પાસ કરવી પડતી TAT પરીક્ષા તા.6-8-2023 ના રોજ યોજાશે. ઉલ્લેખનિય છે કે, આ પરીક્ષા નવી શિક્ષણ નિતિ અનુસાર દ્વિ સ્તરીય પરીક્ષા પધ્ધતિ થી લેવામા આવશે. જેમા આ પ્રથમ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ મુખ્ય વર્ણનાત્મક પરીક્ષા પાસ કરવાની રહેશે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2019 બાદ TAT પરીક્ષાની કોઇ પરીક્ષા યોજાઇ નથી, જેથી હજારો યુવાનો પરીક્ષા પાસ કરી શિક્ષકમાં જોડાવાની ઇચ્છા ધરાવી રહ્યા છે.  થોદા દિવસો પહેલા માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટે ની TAT પરીક્ષા દ્વિસ્તરીય પધ્ધ્તિથી લેવામા આવી હતી.


TAT કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું?

TAT કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરો.
  • સૌ પ્રથમ TAT કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે ojas વેબસાઇટ ઓપન કરો.
  • ત્યારબાદ તેમા Print Call Letter ઓપ્શન પર ક્લીક કરો.
  • તેમા TAT સીલેકટ કરો.
  • તેમા તમારો ફોર્મ ભર્યાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી કોલ લેટર ડાઉનલોડ કરી શકો.
  • આ TAT કોલ લેટર ની પ્રીંટ કાઢી લો. પરીક્ષામા સાથે લઇ જવાની રહેશે.


કોલ લેટર મેળવવા અહીં ક્લિક કરો
અમારા Whatsapp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
GujaratSaarthi

GujaratSaarthi

Reporting for Gujarat Saarthi. Focused on bringing verified and impactful stories directly to our readers with journalism of integrity.

play_circle Video News

Video
play_arrow

Exclusive: Inside Bhavnagar's New Heritage Museum

Video
play_arrow

The Future of Bhavnagar: Smart Traffic Management

Video
play_arrow

Highlights: Saurashtra Cultural Fest 2024