Breaking
Gujarat Mantrimandal 2023: ગુજરાત મંત્રી મંડળ 2023, મંત્રી મંડળ ગુજરાત, ગુજરાત નવું મંત્રી મંડળ pdf, મંત્રી મંડળ ગુજરાત Gujarat Tabela Loan Yojana 2023: તબેલા લોન યોજના કેવી રીતે મેળવવી, તબેલા બનાવવા માટેની લોન યોજના, પશુપાલન લોન યોજના 2023 ગુજરાત, Tabela Sahay Yojana, જાણો સંપૂર્ણ માહિતી Khalnayak Returns: ૩૩ વર્ષ બાદ સંજુ બાબાનો ફરી ધમાકો, પત્ની માન્યતા માટે ભાવુક થયા સંજય દત્ત Gujarat Pashupalan Yojana 2023: પશુપાલન યોજના ફોર્મ 2023, પશુ ખાણદાણ સહાય યોજના 2023, દેશી ગાય સહાય યોજના, ગાય યોજના ફોર્મ 2023, આઈ ખેડૂત પશુપાલન યોજના 2023 GPSC Bharti 2023: જીપીએસસી ભરતી, GPSC માં ડ્રગ ઇન્સ્પેક્શન ઓફિસરની પોસ્ટ પર ભરતી, GPSC ભરતી Gujarat na Jilla 2023 - ગુજરાતના જિલ્લા - ગુજરાતના તાલુકા - ગુજરાતમાં કુલ કેટલા ગામો છે? - ગુજરાતના જીલ્લા PDF, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ,પશ્ચિમ ગુજરાતના જિલ્લા, ગુજરાતના કુલ ગામડા SSC Recruitment 2023: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 307 જગ્યાઓ પર ભરતી, જુઓ શું છે અરજી પ્રક્રિયા અને અરજીની છેલ્લી તારીખ, SSC JHT Bharti 2023 AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી, 1025 જગ્યાઓ પર કરવામાં આવી રહી છે ભરતી GCERT 1 to 12 Paathyapustak: ધોરણ 1 થી 12 ના પાઠ્ય પુસ્તકો ડાઉનલોડ કરો, વેકેશનમાં અભ્યાસ કરવા કામ લાગશે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી મીડીયમ ફ્રી પુસ્તક ડાઉનલોડ New BPL list of gujarat announced: BPL નું નવું લિસ્ટ જાહેર, અહીંથી ચેક કરો તમારા ગામનું લિસ્ટ

Sarathi parivahan પર ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કેવી રીતે કરવી?, ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરો ફક્ત 10 મિનિટમાં

Sarathi parivahan પર ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કેવી રીતે કરવી?, ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરો ફક્ત 10 મિનિટમાં
Sarathi parivahan પર ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કેવી રીતે કરવી? સમગ્ર ભારતમાં કાયદેસર વાહન ચલાવવા માટે દરેક વ્યક્તિ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ફરજિયાત છે. તમે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો તે પહેલાં, તમારે પહેલા શીખનારનું લાઇસન્સ (Learning licence) મેળવવુંં ફરજિયાત છે લર્નિંગ લાયસન્સ મેળવ્યા પછી તે 6 મહિના માટે માન્ય રહેશે.લર્નિંગ લાયસન્સ મેળવ્યા બાદ વ્યક્તિ 180 દિવસની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ (DL) માટે અરજી કરી શકે છે.

Sarathi parivahan પર ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કેવી રીતે કરવી?, ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરો ફક્ત 10 મિનિટમાં



Sarathi parivahan પર ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કેવી રીતે કરવી?

ડ્રાઇવિંગ લાયસન્સ સરળતાથી મળી રહે અને લોકોને આરટીઓ ના ધક્કા ઓછા ખાવા પડે તે માટે સરકાર દ્વારા હવે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન ફોર્મની સુવિધા શરૂ કરવામાં આવી છે.જે પણ વ્યક્તિ લર્નિંગ લાયસન્સ મેળવવા માંગે છે તે ઘરેબેઠા પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર થી ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે

  • સૌપ્રથમ https://sarathi.parivahan.gov.in/ જાઓ.
  • ત્યાર પછી Apply for Learner Licence પર ક્લિક કરો.
  • Apply for Learner Licence પર ક્લિક કાર્ય પછી તમારી સામે ડોક્યુમેન્ટનું લિસ્ટ બતાવશે.
  • હવે તમારે Continue બટન પર ક્લિક કરવાનું.
  • Continue બટન પર ક્લિક કર્યા પછી તમારે તમારી category અને તમારા નજીકની RTO Office Select કરવાનું રહશે.
  • RTO Office Select કર્યા પછી તમારો મોબાઈલ નંબર નાખી અને Generate OTP પર ક્લિક કરી ને OTP દાખલ કરવાનો રહશે.
  • ત્યાર પછી તમારી સામે જે ફોર્મ આવે તેને ભરીને submit બટન પર ક્લિક કરવું.
  • submit બટન પર ક્લિક કર્યા પછી તમારી સામે જે તમે ફોર્મ ભરિયું છે તે આવશે અને next પર ક્લિક કરવું.
  • next પર ક્લિક કર્યા પછી તમારે Application number અને તમારી જન્મ તારીખ નાખીને લોગ ઈન કરવાનું રહશે.
  • Log In કર્યા પછી તમારી સામે નવું પેજ Open થશે.
  • ત્યાર પછી તમારે તમારા જરૂરી દસ્તાવેજ ઉપલોડ કરવાના રહેશે.
  • જરૂરી દસ્તવેજો ઉપલોડ કર્યા પછી તમારું ફોર્મ સંપૂર્ણ ભરાઈ જશે અને પછી તમારે સ્લોટ બુક કરવાનો રહેશે.

લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે આ 5 પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે.

  1. એપ્લિકેશન વિગતો ભરો.(Fill Application details. )
  2. દસ્તાવેજો અપલોડ કરો.(Upload Documents)
  3. ફોટો અને સહી અપલોડ કરો.(Upload Photo and Signature.)
  4. LL(Learners Licence) ટેસ્ટ સ્લોટ બુકિંગ.(LL Test Slot Booking.)
  5. ફી ચુકવણી.(Payment of Fee)

ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સના પ્રકાર

ભારતના દરેક અન્ય રાજ્યની જેમ, ગુજરાતમાં પણ, તમે જે વાહનનો ઉપયોગ કરવા માગો છો તે પ્રમાણે તમારે ડ્રાઇવિંગ લાયસન્સની શ્રેણી માટે અરજી કરવાની જરૂર છે. પસંદ કરવા માટે નીચેની ત્રણ શ્રેણીઓ છે

ગિયર વગરના ટુ-વ્હીલર માટે ડ્રાઇવિંગ લાયસન્સ: જો તમે મોટરસાઇકલ અથવા સ્કૂટર ચલાવવા માંગતા હો કે જેમાં ગિયરનું મેન્યુઅલ ઓપરેશન ન હોય, તો તમારે આ પ્રકારના DL માટે અરજી કરવાની જરૂર છે. slot booking for driving licence parivahan 
હળવા મોટર વાહનો માટે ડ્રાઇવિંગ લાઇસન્સ: આ ડ્રાઇવિંગ લાયસન્સની કેટેગરી છે જેના માટે તમારે ગીયર સાથે ટુ-વ્હીલર અથવા કાર, એસયુવી અથવા એમપીવી જેવા હળવા મોટર વાહન ચલાવવાની યોજના હોય તો અરજી કરવી જોઈએ.

વાહનવ્યવહાર વાહનો માટે જારી કરાયેલ ડ્રાઇવિંગ લાઇસન્સ

  • જો તમે માલસામાન અથવા મુસાફરોનું પરિવહન કરતા ભારે મોટર વાહનો ચલાવવા માંગતા હો, તો તમારે આ પ્રકારનું DL મેળવવાની જરૂર છે.
  • Learners Licence એપ્લિકેશન ફોર્મ સફળતાપૂર્વક પૂર્ણ ભર્યા બાદની પ્રક્રિયા.(Driving License online apply in Gujarat)

દસ્તાવેજો અપલોડ કરો(Driving License online apply in Gujarat).

  • ફોટો અને સહી અપલોડ કરો(Driving License online apply in Gujarat).
  • LL. ટેસ્ટ સ્લોટ બુકિંગ.( Computer પરીક્ષા માટે)(Driving License online apply in Gujarat)
  • ફીની ચુકવણી (Driving License online apply in Gujarat)

ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેના માપદંડ

  • 50cc એન્જીનની ક્ષમતા કરતા વધુ ન હોય તેવા મોટર વાહન માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે વ્યક્તિની
  • ઉંમર 16 વર્ષથી વધુ હોવી જોઈએ અને તેને માતાપિતા ની સંમતિ મેળવેલી હોવી જોઈએ.
  • હળવા વાહન માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે વ્યક્તિ ની ઉંમર 18 વર્ષથી વધુની હોવી જોઈએ.
  • કોમર્શિયલ વાહન માટે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે 20 વર્ષ થી વધુની ઉંમર હોવી જોઈએ.
  • લર્નિંગ લાયસન્સ મેળવવા માટે અરજી કરનાર વ્યક્તિએ ટ્રાફિકના તમામ નિયમો જાણતો હોવો જોઈએ.
  • ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કેવી રીતે કરવી? | How to Apply For Driving Licence in Gujarat learning

learning licence આવી જાય પછી શું કરવું? ll slot booking parivahan

  • તમારી પાસે learning licence આવી જાય તેના એક મહિના પછી તમે ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકો છો. (Driving Skill test). learning licence ની મર્યાદા ૬ મહિનાની હોઈ છે તમે ૬ મહિના ની અંદર અને એક મહિના પછી ગમે ત્યારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકો છો. અને જો learning licence ની મુદત પૂરી થઈ જાય તો તમારે ફરીથી બધી procces કરવી પડશે અને ફી પણ ફરીથી ભરવી પડશે.
  • learning licence આવ્યા ના એક મહિના બાદ તમારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે appointment લેવાની રહેશે.
  • અને જે તારીખ તમને appointment માં આવેલી હોઈ તેજ દિવસે તમારે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે RTO માં જવાનું રહેશે તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવા અને તમારું learning licence પણ લઈ જવાનું રહેશે. ત્યાં તમે RTO એ બધા ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાના રહેશે અને પછી verify થયા બાદ તમે ટેસ્ટ માટે ડ્રાઈવિંગ ટ્રેક પર મોકલશે. અને પછી તમારે નિયમોનુસાર ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરવાની રહેશે.
  • જો તમે ડ્રાઈવિંગ ટેસ્ટ માં પાસ થાવ છો તો ૧ મહિના ની અંદર પાકું ડ્રાઈવિંગ લાયસન્સ તમારા એડ્રેસ પર પહોંચી જશે.
  • જો તમે ડ્રાઈવિંગ ટેસ્ટ માં નાપાસ થાવ છો તો તમારે ફરીથી ટેસ્ટ આપવી પડશે appointment લઇને.
  • ફરીથી ટેસ્ટ આપવામાં માટે તમારે રૂ. ૩૦૦ ઓનલાઇન ભરવાના રહેશે.

લર્નિંગ લાયસન્સ માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

  • ઉંમર અને સરનામાં ના પુરાવા માટે આધારકાર્ડ, ચૂંટનીકાર્ડ,LC,લાઈટબીલ,LIC પોલિસી,જન્મ પ્રમાણપત્ર
  • વગેરે.
  • અરજી પત્રક
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • સહી નો ફોટો

ડ્રાઈવિંગ ટેસ્ટ માટે ધ્યાન માં રાખવા જેવી બાબતો

  • HSRP વાળી નંબર પ્લેટ હોવી ફરજિયાત છે. તેના વગર ટેસ્ટ આપવા ની મંજુરી નહીં મળે.
  • જો તમારી પાસે HSRP વાળી નંબર પ્લેટ નથી તો તમે આ રીતે અરજી કરી શકો છો
  • હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. હેલ્મેટ તમારે સાથે લઈ જવાનું રહેશે
  • જે ગાડી માં તમે ટેસ્ટ આપવાના છો તેમાં બંને બાજુ અરીસા હોવા ફરજિયાત છે.
  • ગાડી માં indicator ચાલુ હોવા જરૂરી છે.

GujaratSaarthi

GujaratSaarthi

Reporting for Gujarat Saarthi. Focused on bringing verified and impactful stories directly to our readers with journalism of integrity.

play_circle Video News

Video
play_arrow

Exclusive: Inside Bhavnagar's New Heritage Museum

Video
play_arrow

The Future of Bhavnagar: Smart Traffic Management

Video
play_arrow

Highlights: Saurashtra Cultural Fest 2024