રાજ્યના 3000 પરીક્ષા કેન્દ્રો પર બપોરે 12-30 વાગ્યાથી 1-30 વાગ્યાની વચ્ચે 8 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઘણા લાંબા સમયથી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો ભાગ્યશાળી બન્યા હતા.
GPSSB Talati Result 2023
| પરીક્ષા સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB |
| પરીક્ષા | તલાટી પરીક્ષા 2023 |
| આર્ટીકલ પ્રકાર | તલાટી પરિણામ 2023 |
| પરીક્ષા તારીખ | તા ૦૯-૦૪-૨૦૨૩ |
| વેબસાઇટ | gpssb.gujarat.gov.in |
GPSSB તલાટી કમ મંત્રી પરિણામ 2023
તારીખ 07-05-2023ને રવિવારના રોજ તલાટી પરીક્ષા 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. GPSSB બોર્ડના અધ્યક્ષે ટ્વીટ માધ્યમ દ્વારા લોકોને માહિતી આપી હતી કે તલાટી પરિણામ અને મેરીટ લિસ્ટ જાહેર કરાવ્યું છે.
GPSSB તલાટી પ્રોવિઝનલ આન્સર કી 2023
આજે સત્તાવાર વેબસાઈટ પર પ્રોવિઝનલ આન્સર કી મુકવામાં આવશે. આન્સર કી માં ભૂલ હશે તો તે સુધારવા માટે સમય પણ આપવામાં આવશે. ઉમેદવારોએ માન્ય પ્રૂફ સાથે પ્રશ્નના જવાબ જમા કરવાના રહેશે જે ઓનલાઈન અથવા ઓફલાઈન સુવિધા જે બોર્ડ નક્કી કરે તે મુજબ રહેશે.
તલાટી પરિણામ કઈ રીતે ડાઉનલોડ કરશો?
- સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ gpssb.gujarat.gov.in પર જાઓ.
- જમણી બાજુ આપેલ મેનુમાં આપેલ RESULT ઓપ્શન પર ક્લિક કરો.
- જાહેરાત ક્રમાંક અને જાહેરાત નામ જુઓ.
- Talati લખ્યું હશે તેની સામે લિંક હશે તે ડાઉનલોડ કરો.
| પરિણામ જોવાની લિંક 1 | અહીં ક્લિક કરો |
| પરિણામ જોવાની લિંક 2 | અહીં ક્લિક કરો |
| હોમ પેજ | અહીં ક્લિક કરો |

Leave a Reply