Breaking
Gujarat Mantrimandal 2023: ગુજરાત મંત્રી મંડળ 2023, મંત્રી મંડળ ગુજરાત, ગુજરાત નવું મંત્રી મંડળ pdf, મંત્રી મંડળ ગુજરાત Gujarat Tabela Loan Yojana 2023: તબેલા લોન યોજના કેવી રીતે મેળવવી, તબેલા બનાવવા માટેની લોન યોજના, પશુપાલન લોન યોજના 2023 ગુજરાત, Tabela Sahay Yojana, જાણો સંપૂર્ણ માહિતી Khalnayak Returns: ૩૩ વર્ષ બાદ સંજુ બાબાનો ફરી ધમાકો, પત્ની માન્યતા માટે ભાવુક થયા સંજય દત્ત Gujarat Pashupalan Yojana 2023: પશુપાલન યોજના ફોર્મ 2023, પશુ ખાણદાણ સહાય યોજના 2023, દેશી ગાય સહાય યોજના, ગાય યોજના ફોર્મ 2023, આઈ ખેડૂત પશુપાલન યોજના 2023 GPSC Bharti 2023: જીપીએસસી ભરતી, GPSC માં ડ્રગ ઇન્સ્પેક્શન ઓફિસરની પોસ્ટ પર ભરતી, GPSC ભરતી Gujarat na Jilla 2023 - ગુજરાતના જિલ્લા - ગુજરાતના તાલુકા - ગુજરાતમાં કુલ કેટલા ગામો છે? - ગુજરાતના જીલ્લા PDF, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ,પશ્ચિમ ગુજરાતના જિલ્લા, ગુજરાતના કુલ ગામડા SSC Recruitment 2023: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 307 જગ્યાઓ પર ભરતી, જુઓ શું છે અરજી પ્રક્રિયા અને અરજીની છેલ્લી તારીખ, SSC JHT Bharti 2023 AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી, 1025 જગ્યાઓ પર કરવામાં આવી રહી છે ભરતી GCERT 1 to 12 Paathyapustak: ધોરણ 1 થી 12 ના પાઠ્ય પુસ્તકો ડાઉનલોડ કરો, વેકેશનમાં અભ્યાસ કરવા કામ લાગશે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી મીડીયમ ફ્રી પુસ્તક ડાઉનલોડ New BPL list of gujarat announced: BPL નું નવું લિસ્ટ જાહેર, અહીંથી ચેક કરો તમારા ગામનું લિસ્ટ

GPSSB Talati Exam 2023: તલાટી પરીક્ષા આપનાર ઉમેદવારો માટે સૂચના, 8.65 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે

GPSSB Talati Exam 2023: તલાટી પરીક્ષા આપનાર ઉમેદવારો માટે સૂચના, 8.65 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે

 GPSSB Talati Exam 2023: તલાટી પરીક્ષા આપનાર ઉમેદવારો માટે સૂચના, 8.65 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી ભરતી ની 3437 જગ્યાઓ માટે ભરતી પરીક્ષા 2023 તા. 7-5-2023 ના રોજ લેવામા આવશે. તલાટી મંત્રી ભરતી માટેની આ પરીક્ષા માટે રાજયમા 8.65 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે. તલાટી ભરતી માટે 3437 જેટલી જગ્યાઓ માટે આ ભરતી ચાલી રહિ છે. ત્યારે તંત્ર દ્વાર આ અંગે તમામ તૈયારીઓ કરવામા આવી છે.


GPSSB Talati Exam 2023



GPSSB Talati Exam 2023


પરીક્ષા સંસ્થા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB
પરીક્ષા GPSSB Talati Exam 2023
આર્ટીકલ પ્રકાર Talati Exam 2023
પરીક્ષા તારીખ 7 મે 2023
સતાવાર વેબસાઇટ gpssb.gujarat.gov.in




ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી અવર જવર સુવિધા

ગુજરાત રાજ્ય પંચાયત પસંદગી મંડળ દ્વારા રાજ્યભરમાં આગામી તા.૦૭મી મે ૨૦૨૩નાં રોજ તલાટી-કમ મંત્રીની પરીક્ષા યોજનાર છે. જેમાં ૮ લાખ કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપે તેવી શકયતા છે. રાજ્યના યુવા ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી અવર જવર દરમિયાન પરિવહન વ્યવસ્થામાં સહેજ પણ મુશ્કેલી ન પડે તે માટે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી.



આવતી કાલે યોજાશે તલાટી પરીક્ષા

શાળા/કોલેજની બસો તથા ખાનગી બસ સંચાલકોએ તલાટી-કમ મંત્રીનાં ઉમેદવારોને પરીવહનની સેવાઓ પૂરી પાડવા વાહન વ્યવહાર વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.પરીક્ષા આપવા જતા ઉમેદવારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ભરતી મંડળ દ્વારા જિલ્લા કક્ષાએ ઉમેદવારોના માર્ગદર્શન માટે હેલ્પલાઇન શરૂ કરી છે.નોંધનીય છે કે, GPSSB Talati Exam 2023 7 મેના રોજ લેવાનારી તલાટીમી પરીક્ષાને લઈને હસમુખ પટેલે થોડા દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી.




તેમણે કહ્યું કે, દરેક ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં પવેશ કરે ત્યારે વીડિયોગ્રાફી કરવામાં આવશે. ઉમેદવારની કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરવામાં આવશે. આ ઉપરાંત અસામાજિક તત્વો સામે ચાંપતી નજર રાખવામાં આવશે. જો ગેરરીતિ સામે આવશે તો નવા કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે, આ ઉપરાંત પેપરની સલામતી માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઢવવામાં આવશે. પરીક્ષી કેન્દ્રમાં પ્રવેશ સમયે ઉમેદવારના કોલ લેટરની તપાસ કરવામાં આવશે.



તલાટી પરીક્ષા કન્ફર્મેશન

જુનીયર ક્લાર્ક પરીક્ષામા ઘણા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. જેને લીધે તંત્ર દ્વારા કરવામા આવેલી તૈયારી વેડફાઇ હતી અને સમય અને નાણાનો વ્યય થાય છે. આવુ ન થાય તે માટે તલાટી પરીક્ષા માટે ઓજસ વેબસાઇટ પર કન્ફર્મેશન માંગવામા આવ્યુ હતુ. જે ઉમેદવાઓર ખરેખર પરીક્ષા આપવા માંગતા હોય તેમણે ઓજસ વેબસાઇટ પર કન્ફર્મેશન આપવાનુ હતુ. GPSSB Talati Exam 2023 જેમા ફોર્મ ભરેલા 17 લાખ ઉમેદવાઓર પૈકી 865000 જેટલા ઉમેદવારોએ જ કન્ફર્મેશન આપ્યુ હતુ. આ ઉમેદવારો એ તલાટી પરીક્ષા આપી શકસે.




તલાટી પરીક્ષા આપનાર ઉમેદવારો માટે સૂચના

ઉમેદવાર પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી, તેને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાના દિવસે સમયસર પહોંચી જાય તે રીતે પોતાનું આયોજન કરી લેવા પણ સલાહ આપવામાં આવે છે. GPSSB Talati Exam 2023

દરેક ઉમેદવારને તેના કોલ લેટર(હોલ ટિકિટ) સાથે રાખવામાં આવેલ તમામ સૂચનાઓઓ અભ્યાસ કરી, તેનું સુચ્તપાલન કરવા દરેક ઉમેદવારને જણાવવામાં આવે છે.




ઉમેદવારો માટેની એડવાઇઝરી અહીં ક્લિક કરો
જીલ્લા કક્ષાના હેલ્પલાઈન નંબર અહીં ક્લિક કરો
તલાટી પરીક્ષા માટે સ્પેશિયલ ટ્રેન અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
GujaratSaarthi

GujaratSaarthi

Reporting for Gujarat Saarthi. Focused on bringing verified and impactful stories directly to our readers with journalism of integrity.

play_circle Video News

Video
play_arrow

Exclusive: Inside Bhavnagar's New Heritage Museum

Video
play_arrow

The Future of Bhavnagar: Smart Traffic Management

Video
play_arrow

Highlights: Saurashtra Cultural Fest 2024