Breaking
Gujarat Mantrimandal 2023: ગુજરાત મંત્રી મંડળ 2023, મંત્રી મંડળ ગુજરાત, ગુજરાત નવું મંત્રી મંડળ pdf, મંત્રી મંડળ ગુજરાત Gujarat Tabela Loan Yojana 2023: તબેલા લોન યોજના કેવી રીતે મેળવવી, તબેલા બનાવવા માટેની લોન યોજના, પશુપાલન લોન યોજના 2023 ગુજરાત, Tabela Sahay Yojana, જાણો સંપૂર્ણ માહિતી Khalnayak Returns: ૩૩ વર્ષ બાદ સંજુ બાબાનો ફરી ધમાકો, પત્ની માન્યતા માટે ભાવુક થયા સંજય દત્ત Gujarat Pashupalan Yojana 2023: પશુપાલન યોજના ફોર્મ 2023, પશુ ખાણદાણ સહાય યોજના 2023, દેશી ગાય સહાય યોજના, ગાય યોજના ફોર્મ 2023, આઈ ખેડૂત પશુપાલન યોજના 2023 GPSC Bharti 2023: જીપીએસસી ભરતી, GPSC માં ડ્રગ ઇન્સ્પેક્શન ઓફિસરની પોસ્ટ પર ભરતી, GPSC ભરતી Gujarat na Jilla 2023 - ગુજરાતના જિલ્લા - ગુજરાતના તાલુકા - ગુજરાતમાં કુલ કેટલા ગામો છે? - ગુજરાતના જીલ્લા PDF, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ,પશ્ચિમ ગુજરાતના જિલ્લા, ગુજરાતના કુલ ગામડા SSC Recruitment 2023: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 307 જગ્યાઓ પર ભરતી, જુઓ શું છે અરજી પ્રક્રિયા અને અરજીની છેલ્લી તારીખ, SSC JHT Bharti 2023 AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી, 1025 જગ્યાઓ પર કરવામાં આવી રહી છે ભરતી GCERT 1 to 12 Paathyapustak: ધોરણ 1 થી 12 ના પાઠ્ય પુસ્તકો ડાઉનલોડ કરો, વેકેશનમાં અભ્યાસ કરવા કામ લાગશે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી મીડીયમ ફ્રી પુસ્તક ડાઉનલોડ New BPL list of gujarat announced: BPL નું નવું લિસ્ટ જાહેર, અહીંથી ચેક કરો તમારા ગામનું લિસ્ટ

Gujarat TET 2 Exam Call Letter 2023 release: TET 2 કોલ લેટર જાહેર, અહીં થી કરો પ્રિન્ટ

Gujarat TET 2 Exam Call Letter 2023 release: TET 2 કોલ લેટર જાહેર, અહીં થી કરો પ્રિન્ટ

Gujarat TET 2 Exam Call Letter 2023 : TET હોલ ટીકીટ: શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે.TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે.



Gujarat TET 2 Exam Call Letter 2023 release: TET 2 કોલ લેટર જાહેર, અહીં થી કરો પ્રિન્ટ




TET 2 કોલ લેટર ડાઉનલોડ આજથી એટલે કે તા.13/04/2023 થી થનાર છે. આ માટે ઓજસ TET 2 Exam Call Letter 2023, TET 2 કોલ લેટર ડાઉનલોડ આજથી કરી શકાશે . ઓજસ TET હોલ ટીકીટ ડાઉનલોડ કરવાની માહિતી આજે આ પોસ્ટમા મેળવીશુ.


Gujarat TET 2 Exam Call Letter 2023

સંસ્થા નું નામરાજય પરીક્ષા બોર્ડ
પરીક્ષાનું નામTET 2
આર્ટીકલ પ્રકારTET 2 Exam Call Letter 2023
પરીક્ષા તારીખ23 એપ્રીલ 2023
ઓફીસીયલ વેબસાઇટwww.sebexam.org
કોલ લેટર ડાઉનલોડ તારીખ13/04/2023


TET 1 પરીક્ષા 2023

  • પરીક્ષા: TET 1 (ધોરણ 1 થી 5)
  • પરીક્ષા તારીખ: તા.16-4-2023 (રવિવાર)
  • પરીક્ષા સમય: 03:00 થી 4:30 ક્લાક


TET 2 પરીક્ષા 2023

  • પરીક્ષા: TET 2 (ધોરણ 6 થી 8)
  • પરીક્ષા તારીખ: તા.23-4-2023 (રવિવાર)
  • પરીક્ષા સમય: 03:00 થી 5:00 ક્લાક


TET 2 Exam Call Letter 2023

  • TET 1 પરીક્ષા માટેની હોલ ટીકીટ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમય:
  • તા.06-4-2023 થી બપોરે 02-00 કલાકથી તા.16-4-2023 બપોરે 03-00 ક્લાક સુધી
  • TET 2 પરીક્ષા માટેની હોલ ટીકીટ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમય:
  • તા.13-4-2023 થી બપોરે 02-00 કલાકથી તા.23-4-2023 બપોરે 03-00 ક્લાક સુધી


TET 2 કોલ લેટર જાહેર 2023

Gujarat TET 2 Call later Release 2023: પ્રાથમિક શાળામા શિક્ષક બનવા TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. ધો. 1 થી 5 મા શિક્ષકની ભરતી માટે પાસ કરવી પડતી TET-1 પરીક્ષા એપ્રિલમાં યોજાશે. TET-1 ની પરીક્ષા 16 એપ્રિલ અને TET-2 ની પરીક્ષા 23 એપ્રિલે લેવાનારી છે. ઉલ્લેખનિય છે કે, અંદાજે 87 હજાર વિધાર્થીઓ TET 1ની પરીક્ષા અને TET 2ની પરીક્ષા 2.72 લાખ જેટલા ઉમેદવારો આપવાના છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2017 બાદ TET પરીક્ષાની કોઇ પરીક્ષા લેવામા આવી નથી, જેથી હજારો યુવાનો પરીક્ષા પાસ કરી શિક્ષકમાં જોડાવાની ઇચ્છા ધરાવી રહ્યા છે.



Gujarat TET Exam Call Letter 2023 ડાઉનલોડ સ્ટેપ

TET કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરો.

  • સૌ પ્રથમ TET કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે ojas વેબસાઇટ ખોલો.
  • ત્યારબાદ તેમા Print Call Letter ઓપ્શન પર ક્લીક કરો.
  • તેમા TET 1 સીલેકટ કરો.
  • તેમા તમારો ફોર્મ ભર્યાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી કોલ લેટર ડાઉનલોડ કરી શકો.
  • આ TET કોલ લેટર ની પ્રીંટ લઇ લો.

TET કોલ લેટર 2023 ડાઉનલોડ લીંકઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો


GujaratSaarthi

GujaratSaarthi

Reporting for Gujarat Saarthi. Focused on bringing verified and impactful stories directly to our readers with journalism of integrity.

play_circle Video News

Video
play_arrow

Exclusive: Inside Bhavnagar's New Heritage Museum

Video
play_arrow

The Future of Bhavnagar: Smart Traffic Management

Video
play_arrow

Highlights: Saurashtra Cultural Fest 2024