Breaking
Gujarat Mantrimandal 2023: ગુજરાત મંત્રી મંડળ 2023, મંત્રી મંડળ ગુજરાત, ગુજરાત નવું મંત્રી મંડળ pdf, મંત્રી મંડળ ગુજરાત Gujarat Tabela Loan Yojana 2023: તબેલા લોન યોજના કેવી રીતે મેળવવી, તબેલા બનાવવા માટેની લોન યોજના, પશુપાલન લોન યોજના 2023 ગુજરાત, Tabela Sahay Yojana, જાણો સંપૂર્ણ માહિતી Khalnayak Returns: ૩૩ વર્ષ બાદ સંજુ બાબાનો ફરી ધમાકો, પત્ની માન્યતા માટે ભાવુક થયા સંજય દત્ત Gujarat Pashupalan Yojana 2023: પશુપાલન યોજના ફોર્મ 2023, પશુ ખાણદાણ સહાય યોજના 2023, દેશી ગાય સહાય યોજના, ગાય યોજના ફોર્મ 2023, આઈ ખેડૂત પશુપાલન યોજના 2023 GPSC Bharti 2023: જીપીએસસી ભરતી, GPSC માં ડ્રગ ઇન્સ્પેક્શન ઓફિસરની પોસ્ટ પર ભરતી, GPSC ભરતી Gujarat na Jilla 2023 - ગુજરાતના જિલ્લા - ગુજરાતના તાલુકા - ગુજરાતમાં કુલ કેટલા ગામો છે? - ગુજરાતના જીલ્લા PDF, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ,પશ્ચિમ ગુજરાતના જિલ્લા, ગુજરાતના કુલ ગામડા SSC Recruitment 2023: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 307 જગ્યાઓ પર ભરતી, જુઓ શું છે અરજી પ્રક્રિયા અને અરજીની છેલ્લી તારીખ, SSC JHT Bharti 2023 AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી, 1025 જગ્યાઓ પર કરવામાં આવી રહી છે ભરતી GCERT 1 to 12 Paathyapustak: ધોરણ 1 થી 12 ના પાઠ્ય પુસ્તકો ડાઉનલોડ કરો, વેકેશનમાં અભ્યાસ કરવા કામ લાગશે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી મીડીયમ ફ્રી પુસ્તક ડાઉનલોડ New BPL list of gujarat announced: BPL નું નવું લિસ્ટ જાહેર, અહીંથી ચેક કરો તમારા ગામનું લિસ્ટ

Gujarat OJAS Talati Exam Confirmation release: તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર, જુઓ સંપૂર્ણ માહિતી

Gujarat OJAS Talati Exam Confirmation release: તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર, જુઓ સંપૂર્ણ માહિતી

 Talati Exam Confirmation release:  જો તમે ગુજરાતમાં તલાટીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમારે ઓજસ કન્ફર્મેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર પડી શકે છે. "Talati Ojas Confirmation" અથવા "ઓજસ કન્ફર્મેશન તલાટી" એ સામાન્ય સર્ચ કીવર્ડ્સ છે જેનો ઉપયોગ ગુજરાતમાં ઓનલાઈન જોબ એપ્લીકેશન સિસ્ટમ (OJAS) દ્વારા લેવાતી તલાટી પરીક્ષા માટેની પુષ્ટિ પ્રક્રિયા સંબંધિત માહિતી શોધવા માટે થાય છે. (Talati Exam Date 2023 in Gujarat) આ પ્રક્રિયાના ભાગરૂપે, ઉમેદવારોએ તલાટી પરીક્ષા માટે તેમની નોંધણીની પુષ્ટિ કરવા માટે ojas confirmation talati ભરવાનું રહેશે. એકવાર ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થઈ જાય, OJAS Talati Confirmation જારી કરે છે, જે પરીક્ષા માટે ફરજિયાત છે. આ શોધ ઓજસ કન્ફર્મેશન પ્રક્રિયા પૂર્ણ કરવા અને ojas talati confirmation form સબમિટ કરવા માટેની પ્રક્રિયા, જરૂરિયાતો અને સમયમર્યાદા વિશે સંબંધિત માહિતી પ્રદાન કરી શકે છે. વધુમાં, સર્ચ તલાટી પરીક્ષા માટેના ઓજસ કન્ફર્મેશન ફોર્મ અને કન્ફર્મેશન લેટર મેળવવા માટેની પ્રક્રિયા વિશે વિગતો પ્રદાન કરી શકે છે.


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા યોજાનાર તલાટી મંત્રી પરીક્ષા 2023 (Talati Exam 2023) તારીખ 07-05-2023ના રોજ યોજાનાર છે. Talati ojas confirmation સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકારે નવો નિર્ણય લીધો છે, પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે, જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે.



Gujarat OJAS Talati Exam Confirmation release: તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર, જુઓ સંપૂર્ણ માહિતી



OJAS Confirmation Talati

જે ઉમેદવારોએ તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે ફોર્મ ભર્યું છે, તેમના માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. તલાટીની પરીક્ષાના ઉમેદવારોની આજથી કન્ફર્મેશન પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. OJAS Talati Exam Confirmation 2023 જેઓ આ પરીક્ષા આપવા માંગે છે, તેઓએ કન્ફર્મેશન કરાવવું ફરજિયાત છે. કેન્ફર્મેશન ન આપનારા ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહીં.


OJAS Talati Exam Confirmation release

જાહેરાત ક્રમાંક10/2021-22
પોસ્ટ ટાઈટલOJAS Talati Exam Confirmation 2023
પોસ્ટ નામતલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર
કુલ જગ્યા3437+
તલાટી પરીક્ષા તારીખ7 મે 2023
સત્તાવાર વેબ સાઈટgpssb.gujarat.gov.in



OJAS Talati Confirmation Form તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર

મળતી માહિતી અનુસાર તલાટીની પરીક્ષા તારીખ 07-05-2023ના રોજ યોજવામાં આવશે. ઉમેદવારોની વધારે સંખ્યાઓના લીધે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ઉમેદવારો પાસેથી “પરીક્ષા આપવા માટેની સંમતિ” – OJAS Talati Exam Confirmation 2023 લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. OJAS Portal મારફતે ઉમેદવારો સંમતી આપી શકશે.



ઉમેદવારોએ ભરવાનું રહેશે પરીક્ષાનું સંમતિ ફોર્મ

તલાટીની પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોએ એક ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારોએ આ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈને કન્ફર્મેશન ફોર્મ ભરવાનું રહેશે. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓ થઈ રહી હતી કે તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ યોજાશે. જોકે, ગઈકાલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે તલાટીની પરીક્ષા 30 એપ્રિલે નહીં પરંતુ હવે 7 મે, 2023ના રોજ લેવાશે.



Talati Exam 17,10,368 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી)ની સીધી ભરતીની જાહેરાત અન્વયે કુલ 17,10,368 ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભર્યા છે. જે આંકડો ખુબ જ મોટો છે તેથી GPSSB બોર્ડે પરીક્ષા આપવા માટેની સંમતિ લેવાનું નક્કી કર્યું છે જેનુ ફોર્મ ઓજસ પોર્ટલ પર ઓનલાઈન ભરવાનું રહેશે. આ લેખમાં આપડે તમામ માહિતીની વિસ્તાર પૂર્વક ચર્ચા કરીશું.


તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
GujaratSaarthi

GujaratSaarthi

Reporting for Gujarat Saarthi. Focused on bringing verified and impactful stories directly to our readers with journalism of integrity.

play_circle Video News

Video
play_arrow

Exclusive: Inside Bhavnagar's New Heritage Museum

Video
play_arrow

The Future of Bhavnagar: Smart Traffic Management

Video
play_arrow

Highlights: Saurashtra Cultural Fest 2024