Breaking
Gujarat Mantrimandal 2023: ગુજરાત મંત્રી મંડળ 2023, મંત્રી મંડળ ગુજરાત, ગુજરાત નવું મંત્રી મંડળ pdf, મંત્રી મંડળ ગુજરાત Gujarat Tabela Loan Yojana 2023: તબેલા લોન યોજના કેવી રીતે મેળવવી, તબેલા બનાવવા માટેની લોન યોજના, પશુપાલન લોન યોજના 2023 ગુજરાત, Tabela Sahay Yojana, જાણો સંપૂર્ણ માહિતી Khalnayak Returns: ૩૩ વર્ષ બાદ સંજુ બાબાનો ફરી ધમાકો, પત્ની માન્યતા માટે ભાવુક થયા સંજય દત્ત Gujarat Pashupalan Yojana 2023: પશુપાલન યોજના ફોર્મ 2023, પશુ ખાણદાણ સહાય યોજના 2023, દેશી ગાય સહાય યોજના, ગાય યોજના ફોર્મ 2023, આઈ ખેડૂત પશુપાલન યોજના 2023 GPSC Bharti 2023: જીપીએસસી ભરતી, GPSC માં ડ્રગ ઇન્સ્પેક્શન ઓફિસરની પોસ્ટ પર ભરતી, GPSC ભરતી Gujarat na Jilla 2023 - ગુજરાતના જિલ્લા - ગુજરાતના તાલુકા - ગુજરાતમાં કુલ કેટલા ગામો છે? - ગુજરાતના જીલ્લા PDF, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ,પશ્ચિમ ગુજરાતના જિલ્લા, ગુજરાતના કુલ ગામડા SSC Recruitment 2023: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 307 જગ્યાઓ પર ભરતી, જુઓ શું છે અરજી પ્રક્રિયા અને અરજીની છેલ્લી તારીખ, SSC JHT Bharti 2023 AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી, 1025 જગ્યાઓ પર કરવામાં આવી રહી છે ભરતી GCERT 1 to 12 Paathyapustak: ધોરણ 1 થી 12 ના પાઠ્ય પુસ્તકો ડાઉનલોડ કરો, વેકેશનમાં અભ્યાસ કરવા કામ લાગશે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી મીડીયમ ફ્રી પુસ્તક ડાઉનલોડ New BPL list of gujarat announced: BPL નું નવું લિસ્ટ જાહેર, અહીંથી ચેક કરો તમારા ગામનું લિસ્ટ

GPSSB Talati Exam Call latter 2023: તલાટી કોલ લેટર Download, 7 મેં ના રોજ લેવાનારી પરીક્ષાના કોલ લેટર, અહીંથી કરો કોલ લેટર Download

GPSSB Talati Exam Call latter 2023: તલાટી કોલ લેટર Download, 7 મેં ના રોજ લેવાનારી પરીક્ષાના કોલ લેટર, અહીંથી કરો કોલ લેટર Download

GPSSB Talati Exam Call latter 2023: તલાટી કોલ લેટર Download, 7 મેં ના રોજ લેવાનારી પરીક્ષાના કોલ લેટર, અહીંથી કરો કોલ લેટર Download, અરજદારોએ તેમની GPSSB હોલ ટિકિટ મેળવ્યા પછી પ્રિન્ટ કરવી જોઈએ કારણ કે તેઓએ ગુજરાતી ગ્રામ પંચાયત સચિવ પરીક્ષામાં પ્રિન્ટેડ નકલ લાવવી આવશ્યક છે. GPSSB તલાટી પરીક્ષા કોલ લેટર 2023, એડમિટ કાર્ડ્સ ડાઉનલોડ કરવા માટે અધિકૃત વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ છે, આવતી કાલે તારીખ 27 એપ્રિલ 2023 ના રોજ ડાઉનલોડ થઇ શકશે.



GPSSB Talati Exam Call latter 2023 તલાટી કોલ લેટર Download, 7 મેં ના રોજ લેવાનારી પરીક્ષાના કોલ લેટર, અહીંથી કરો કોલ લેટર Download




Gujarat Talati Exam: રાજ્યમાં લાખો ઉમેદવારો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે બિન સચિવાલય (GPSSB Talati Exam Call Letters 2023) કલાર્કની પરીક્ષાના કોલ લેટર 27 એપ્રિલ ના રોજ જાહેર થશે. આ પરીક્ષા 7 મેં 2023ના રોજ લેવામાં આવશે. પરીક્ષાના કોલ લેટર ઓજસ પર (OJAS) પરથી ડાઉનલોડ કરી શકાશે. અહીંયા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન લિંક આપવામાં આવી છે તેના પરથી પણ ડાઉનલોડ કરી શકાશે કોલ લેટર. આ પરીક્ષાની જાહેરાત વર્ષ 2022માં થઈ હતી.


GPSSB Talati Exam Call latter 2023

સૂચનાતલાટી કોલ લેટર 2023
પરીક્ષાનું નામGPSSB Talati Exam Call latter 2023
પરીક્ષા તારીખ7 મે 2023
કંડક્ટીંગ બોડીગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
ખાલી જગ્યા3437




GPSSB તલાટી પરીક્ષા સંમતિ ફોર્મ ભર્યુ હોય તે વિદ્યાર્થી જ પરીક્ષા આપી શકશે

જો આ પરિક્ષા અંગે ગૌણસેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ તલાટીની સીધી પરિક્ષા અંગેની જ છે. જેમાં તલાટી કન્ફર્મેશન )સંમતિ ફોર્મ ભર્યું તે જ વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે. જે વ્યક્તિએ સંમતિ ફોર્મ ભર્યું હશે તે જ વ્યક્તિ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને તે જ વ્યક્તિ પરીક્ષા આપી શકશે.



તલાટી કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું?

પ્રથમ પગલા તરીકે ojas.gujarat.gov.in પર OJAS વેબસાઇટની મુલાકાત લો.

  • Step 1:- OJAS વેબસાઇટ – ojas.gujarat.gov.in પર જાઓ
  • Step 2:- હોમપેજ પર ઉપલબ્ધ “Call Letter/ Reference” લિંક ખોલો.
  • Step 3:- “GPSSB/202122/10 ગુજરાત ગ્રામ પંચાયત સચિવ (તાલતી કમ મંત્રી) 2021-22 માટે કૉલ લેટર નામના જોબ વિકલ્પને પસંદ કરો – ગ્રામ રાજ્ય સેક્રેટરી (તલાટી કમાલ) વર્ગ-૩ ૨૦૨૧-૨૨”.
  • Step 4:- લોગિન પેજ પર તમારો “08 અંકોનો કન્ફર્મેશન નંબર” અને “જન્મ તારીખ (dd-mm-yyyy)” ભરો.
  • Step 5:- “પ્રિન્ટ કૉલ લેટર” બટન પર ક્લિક કરો.
  • Step 6:- છેલ્લે, તમારી હોલ ટિકિટ સ્ક્રીન પર દેખાશે. બધી વિગતો ક્રોસ-ચેક કરો.
  • Step 7:- તમારા ઉપકરણ પર એડમિટ કાર્ડ પીડીએફ ડાઉનલોડ કરો.
  • Step 8:- A4 સાઈઝના પેપરમાં તમારી હોલ ટિકિટની પ્રિન્ટઆઉટ બનાવો અને તેને પરીક્ષાના દિવસે લાવો.



GPSSB Talati Exam Confirmation

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા યોજાનાર તલાટી મંત્રી પરીક્ષા 2023 (Talati Exam 2023) તારીખ 07-05-2023ના રોજ યોજાનાર છે. Talati ojas confirmation સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકારે નવો નિર્ણય લીધો છે, પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે, જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે.




OJAS Confirmation Talati

જે ઉમેદવારોએ તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે ફોર્મ ભર્યું છે, તેમના માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. OJAS Talati Exam Confirmation 2023 જેઓ આ પરીક્ષા આપવા માંગે છે, તેઓએ કન્ફર્મેશન કરાવવું ફરજિયાત છે. કેન્ફર્મેશન ન આપનારા ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહીં.


GPSSB તલાટી કોલ લેટરઅહીં ક્લિક કરો
ખાલી જગ્યાઅહીં ક્લિક કરો
GujaratSaarthi

GujaratSaarthi

Reporting for Gujarat Saarthi. Focused on bringing verified and impactful stories directly to our readers with journalism of integrity.

play_circle Video News

Video
play_arrow

Exclusive: Inside Bhavnagar's New Heritage Museum

Video
play_arrow

The Future of Bhavnagar: Smart Traffic Management

Video
play_arrow

Highlights: Saurashtra Cultural Fest 2024